________________
३६४
सोऽन्यदा वार्द्धियात्रायै, मनश्चक्रे महामतिः । क्षणमात्राद् दरिद्रघ्नं, सामुद्रं पर्युपासनम् ||२६|| यतः
श्री मल्लिनाथ चरित्र
इक्षुक्षेत्रं समुद्रश्च, योनिपोषणमेव च । प्रसादो भूभुजां चेति, क्षणाद् घ्नन्ति दरिद्रताम् ॥२७॥
विविधं वित्तमादाय, समेतः सुहृदां गणैः । असौ वारांनिधेस्तीरमचालीदचलाशयः ॥२८॥
चारुवस्त्रपरीधानां गृहीताक्षतभाजनाम् । अर्थसिद्धिमिवाद्राक्षीदायान्तीं पुरत: स्त्रियम् ॥२९॥
"
शकुनैः प्रेरितः पुण्यैरिव श्रेष्ठितनूद्भवः । પ્રાપ વારાંનિથે: છૂત, મૂર્ત વાળિખ્યશાહિન: શરૂા
નામનો શ્રાવક રહેતો હતો. (૨૫)
તે મહાબુદ્ધિશાળીને એકવાર સમુદ્રયાત્રા જવાનો વિચાર થયો. સમદ્રની ઉપાસના કરવાથી ક્ષણમાત્રમાં દારિદ્રનો નાશ થાય છે. કહ્યું છે કે, (૨૬)
“ઇક્ષુક્ષેત્ર, સમુદ્ર, ગાય, ભેંશ વિગેરે ચતુષ્પદોનું પોષણ અને રાજપ્રસાદ એ દરિદ્રતાનો સત્વર નાશ કરે છે.” (૨૭)
પછી વિવિધ વસ્તુઓ લઈને મિત્રોની સાથે અચલ આશયવાલો અર્હન્નય સમુદ્રયાત્રાએ ચાલ્યો. (૨૮)
તે સમયે સુંદર વસ્ત્રધારી, અક્ષતના ભાજનવાળી કોઈ સ્ત્રીને સાક્ષાત્ અર્થસિદ્ધિની જેમ સામે આવતી તેણે જોઈ અર્થાત્ તેને શુભ શુકન થયા. (૨૯)
પુણ્યની જેમ શુભશુકનથી પ્રેરાયેલ તે શ્રેષ્ઠી વાણિજ્યરૂપવૃક્ષના મૂળસમાન સમુદ્રને સામે કાંઠે પહોંચ્યો. (૩૦)