________________
३४२
पवकपावकपती, पवकानां तु वज्रिणौ । વં પોડશ ટેવેન્દ્રા, આયયુર્મેહમૂદ્ધત્તિ ॥૪॥ ज्योतिष्काणामशेषाणां, चन्द्रादित्यावधीश्वरौ । વતુ:ષ્ટિરિતીન્દ્રાળાં, મેહમૂનિમાયો ॥૪૨॥
श्री मल्लिनाथ चरित्र
आदिदेशाऽच्युतेन्द्रोऽथाऽऽभियोगिकदिवौकसः । क्षीरोदादि समानेतुं, जिनस्त्रपनहेतवे ॥१४३॥ क्षीरोदादिसमुद्रेषु, गङ्गादिषु नदीषु च । तीर्थेषु मागधाद्येषु, ते गत्वा जगृहुर्जलम् ॥१४४॥
तद्वन्मृत्स्नापयोजादि, लात्वा क्षीरोदवाद्धितः । गोशीर्षचन्दनादीनि, ते शक्रेभ्यो डुढौकिरे ॥ १४५ ॥
મેરૂપર્વત ઉપર આવ્યા. (૧૩૮-૧૪૧)
તથા સમસ્ત જ્યોતિષ્કના ચંદ્ર અને સૂર્ય એ બે જાતિના સંખ્યાબંધ ઈંદ્રો આવ્યા. એમ બધા મળીને ચોસઠ ઈંદ્રો મેરૂપર્વતના શિખરખર હાજર થયા. (૧૪૨)
પછી અચ્યુતેન્દ્ર શ્રીજિનેશ્વરના સ્નાત્રને માટે ક્ષીરોદક વિગેરે લાવવા માટે આભિયોગિકદેવોને હુકમ કર્યો. (૧૪૩)
એટલે ક્ષીરોધ વગેરે સમુદ્રોમાંથી ગંગા વિગેરે નદીઓમાંથી અને માગાદિ (માગધ, વરદામ, પ્રભાસ) તીર્થોમાંથી તેમણે જળ ગ્રહણ કર્યું (૧૪૪)
અને પ્રશસ્ત મૃત્તિકા (માટી) તથા કમળ વિગેરે પુષ્પો અને ગોશીર્ષચંદનાદિ લઈ આવીને તે સર્વ વસ્તુ તેમણે ઇંદ્રોને અર્પણ કરી. (૧૪૫)