________________
ચતુર્થ: સઃ
३४३ सौवर्णान् राजतान् रात्नान्, स्वर्णरूप्यविनिर्मितान् । रत्नस्वर्णमयान् दिव्यान्, रजतस्वर्णरत्नजान् ॥१४६।। रूप्यरत्नमयान् भौमान्, विचक्रुः कलशांश्च ते । अष्टोत्तरं सहस्रं स्यात्तेषां प्रत्येकमेव च ॥१४७॥ युग्मम् अतिपाण्डुशिलापीठरत्नसिंहासने स्वयम् । सौधर्मेन्द्रो निषद्याऽङ्के, दधौ त्रिजगतांपतिम् ॥१४८।। अच्युतेन्द्रस्ततो भक्त्या, कर्पूरागरुधूपितम् । मुमोच विश्वनाथस्य, पुरतः कुसुमाञ्जलिम् ॥१४९।। ताड्यमानासु भेरीषु, मृदङ्गेषु स्वनत्स्वथ । मुहुरास्फाल्यमानासु, कांस्यतालासु निर्दयम् ॥१५०॥
અડજાતિના આઠ હજાર જળકળશા.
ઇંદ્રોએ પ્રભુજીનો કરેલ જન્માભિષેક. પછી સુવર્ણના-રજતના-રત્નના-સુવર્ણ અને રજતના, સુવર્ણ અને રત્નના, રજત અને રત્નના રજત સુવર્ણ-રત્નના-માટીનાએમ આઠ જાતિના પ્રત્યેક ૧૦૦૮, (મૂળમાં ગણોત્તર સત્સં યાત્ છે. તેનો સામાન્યથી અર્થ ૧૦૦૮ થાય પરંતુ આઠહજાર એવો અર્થ કરીએ તોજ મેળ બેસે.) આઠ જાતિના દિવ્ય કળશો તેમણે વિદુર્ગા. (૧૪-૧૪૭)
પછી અતિપાંડુકંબલા શિલાના પીઠ ઉપર રહેલા રત્ન સિંહાસન ઉપર બેસીને સૌધર્મેન્દ્ર પ્રભુને પોતાના ઉત્સંગમાં ધારણ કર્યા. (૧૪૮)
એટલે અચ્યતેન્દ્ર કપૂર અને અગથી ધૂપિત એવી કુસુમાંજલિ ભગવંતની આગળ મૂકી. (૧૪૯)
પછી ભેરીઓના તાડન થતાં, મૃદંગોના ધ્વનિ થતાં, વારંવાર