________________
ચતુર્થ :
३३९ પ્રમાવતિ ! પ્રમાયુ !, બિનસ્પદ્રુમપ્રવે! I नमो दत्तजगद्दीपे !, नमश्चिन्तामणिप्रदे ! ॥१२३।। इति प्रभावती स्तुत्वा, दत्त्वा च स्वापिनीं हरिः । प्रतिरूपं प्रभोर्मुक्त्वा, चलितोऽभिसुराऽचलम् ॥१२४॥ वजं छत्रं जिनं बिभ्रच्चामरे च पृथक् पृथक् । इतीन्द्रः पञ्चरूपोऽभूद्, मार्गे मेरुं प्रति व्रजन् ॥१२५।। ततो देवाङ्गनादेवकोटिलक्षमन्वितः । पूरयन् गगनं तूर्यघोषैर्हर्षमयैरिव ॥१२६॥ निमेषार्धेन गत्वाऽसौ, सुवर्णाचलचूलिकाम् ।
अतिपाण्डुकम्बलायां, शिलायां प्राङ्मुखः स्थितः ॥१२७॥ મિથિલાનગરીમાં આવ્યા અને વિમાનમાંથી ઉતરી જિન અને પ્રભુની માતાને તેણે નમસ્કાર કર્યા. (૧૨૧-૧૨૨)
પછી પ્રભાયુક્ત, જિનરૂપ કલ્પવૃક્ષને, જગતના એક દીપકને, ચિંતામણિરત્નને આપનારી એવી હે પ્રભાવતી માતા ! તમને નમસ્કાર થાઓ. (૧૨૩)
આ પ્રમાણે પ્રભાવતીની સ્તુતિ કરી, તેને અવસ્થાપિની નિદ્રા આપી, પ્રભુનું પ્રતિબિંબ (પ્રતિરૂપ) તેની પાસે મૂકી પ્રભુને લઈને ઇંદ્ર મેરૂપર્વત તરફ ચાલ્યા. (૧૨૪)
મેરૂપર્વત તરફ જતાં માર્ગમાં વજધારક, છત્રધારક, જિનધારક, બે ચારધારક એમ ઈંદ્ર જુદા જુદા પાંચરૂપ કર્યા. (૧૫)
પછી લાખો અને કરોડો દેવો તથા દેવાંગનાઓ સહિત હર્ષમય વાજીંત્રના નાદથી ગગનને પૂરતા (૧૨૬)
ઇંદ્ર આંખના પલકારામાં (નિમિષમાત્રમાં) મેરૂપર્વતની ચૂલિકા