________________
३२२
श्री मल्लिनाथ चरित्र
मर्यादोदयरोचिष्णुर्भ्राजिष्णुर्वाहिनीशतैः । સાર્વભૌમત્રમ વિવન, શમ્મીર: સરિતામ્મતિઃ ॥રૂા
गर्भजीवस्फुरत्प्राज्यहर्षव्यतिकरादिव । विमानमनुगं स्फूर्जत्किङ्किणीक्वाणभासुरम् ||३४|| किं रोहणं करे कृत्वा, किंवा रत्नाकरं पुनः । रत्नोच्चयः पुरः पुण्यसम्पदा प्राभृतीकृतः ||३५| दधानो वैद्रुम भ्रान्ति, ज्वालामालाकरालितः । ઘનેિશÇશો, નિર્ધનધ વિમાવસુ: ॥૬॥
इत्येतान् हर्षकल्पद्रोः, सुमेरुगिरिकन्दरान् । प्रभावती महादेवी, दृष्ट्वा स्वप्नान् व्यबुध्यत ||३७|| पञ्चदशभिः कुलकम् અને ઉપતાપનો નાશક, પદ્મોથી રમ્ય એવું પદ્મ સરોવર, (૩૨)
મર્યાદાપૂર્વકના ઉદયથી સુશોભિત, સેંકડો નદીઓથી વિરાજિત, ગંભીર તથા સાર્વભૌમના ભ્રમને કરનાર એવો સાગર, (૩૩)
ગર્ભમાં આવેલા જીવના સ્ફૂરાયમાન અતિશય હર્ષના વ્યતિરેકથી જાણે પાછળ આવ્યું હોય એવું અને ચલાયમાન ધુધરીના રણકારથી દેદીપ્યમાન દેવવિમાન, (૩૪)
જાણે રત્નાકર કે રોહણાચલને હાથમાં લઈને પુણ્યસંપત્તિએ ભગવંતની આગળ ભેટ ધરી હોય તેવો રત્નરાશિ, (૩૫)
વિક્રમની ભ્રાંતિને ધારણ કરનાર જ્વાળામાલાથી વ્યાપ્ત, ઉદય પામતા સૂર્ય સરખો અને નિધૂમ એવો અગ્નિ (૩૬)
એ પ્રમાણે હર્ષરૂપી કલ્પવૃક્ષને મેરૂપર્વતની ભૂમિ સરખા ચૌદ સ્વપ્નોને જોઈને મહાદેવી પ્રભાવતી જાગૃત થયા. (૩૭)