________________
३०८
श्री मल्लिनाथ चरित्र विनयो यश्चतुर्भेदो, ज्ञानाद् दर्शनतोऽपि च । चारित्रादुपचाराच्च, स्थानं तद् दशमं मतम् ॥२२३॥ आवश्यकं भवेत् स्थानमेकादशमिदं पुनः । इच्छादिदशधा या सा, सामाचारी जिनोदिता ॥२२४॥ शीलव्रतं विशुद्धं यद्, नवगुप्तिनियन्त्रितम् । तत्पाल्यं निरतीचारं, स्थानं तद् द्वादशं भवेत् ॥२२५।। त्रयोदशमिदं स्थानं, क्षणे क्षणे लवे लवे । शुभध्यानस्य करणं, प्रमादपरिवर्जनात् ॥२२६।। तपो विधीयते शक्त्या, बाह्याभ्यन्तरभेदतः । असमाधिपरित्यागात्, स्थानमुक्तं चतुर्दशम् ॥२२७॥ त्यागोऽतिथिसंविभागः, शुद्धान्नोदकदानतः । तपस्विनां स्वयं शक्त्या, स्थानं पञ्चदशं तु तत् ॥२२८॥ વિનય ગણાય છે, તેના સેવનથી દશમા સ્થાનકની આરાધના ६२.. (२२3) - જિનકથિત ઇચ્છાકાર-મિથ્યાકારાદિ દશવિધ સામાચારીના मासेवनथी भयार, स्थान माराध्यु. (२२४)
નવગુપ્તિથી નિયંત્રિત એવું વિશુદ્ધશીલ નિરતિચારપણે પાળવા द्वा२। पारभुं स्थान माध्यु. (२२५)
પ્રમાદનો ત્યાગ કરી ક્ષણે ક્ષણે અને લવે લવે શુભધ્યાન ४२वावडे तेरभुं स्थान भाराध्यु. (२२६)
અસમાધિના ત્યાગપૂર્વક બાહ્ય-અત્યંતર ભેદથી યથાશક્તિ તપ કરવાદ્વારા ચૌદમું સ્થાનક આરાધ્યું. (૨૨૭)
તપસ્વી મુનિઓને શુદ્ધ આહાર, પાણી આપીને યથાશક્તિ
(220)