________________
૩૦૭
તૃતિય: સઃ स्थविरा द्विविधा प्रोक्ता, वयसा सुगुणैरपि । तेषां भक्तिविधानेन, पञ्चमं स्थानकं विदुः ॥२१८।। बहुश्रुतानां ग्रन्थाऽर्थवेदिनां तत्त्वशालिनाम् । प्राशुकाऽन्नादिदानेन, षष्ठं स्थानमुदीरितम् ॥२१९।। तपस्विनां सदोत्कृष्टतपः कर्मस्थिरात्मनाम् । विश्रामणादिवात्सल्यात्, सप्तमं स्थानमिष्यते ॥२२०॥ ज्ञानोपयोगसातत्यं, द्वादशाङ्गाऽऽगमस्य च । सूत्रार्थोभयभेदेन, स्थानं ननु तदष्टमम् ॥२२१।। शङ्काविहीनं स्थैर्यादिसहितं दर्शनं स्मृतम् । शमादिलक्षणं यत्तु, स्थानकं नवमं मतम् ॥२२२।।
અવસ્થા (પર્યાય, વયસ્થવિર) અને સુગુણોથી (જ્ઞાનસ્થવિરની) એમ દ્વિવિધ સ્થવિરોની ભક્તિ કરવાથી પાંચમું સ્થાનક આરાધ્યું. (૨૧૮)
બહુશ્રુત, ગ્રંથાર્થના જ્ઞાતા, તત્ત્વવેત્તા મુનિઓને પ્રાસુક અન્નાદિ આપવાથી છઠું સ્થાનક આરાધ્યું. (૨૧૯)
સદા ઉત્કૃષ્ટ તપકર્મમાં સ્થિર તપસ્વીઓને વિશ્રાંતિ મળે તેવી રીતે તેમનું વાત્સલ્ય કરવાથી સાતમું સ્થાનક આરાધ્યું. (૨૨૦)
બારઅંગરૂપ આગમના સૂત્ર, અર્થને ઉભયભેદથી જ્ઞાનોપયોગમાં સતત રમણતા કરવાવડે આઠમું સ્થાનક આરાધ્યું. (૨૨૧)
શંકારહિત, સ્વૈર્યાદિયુક્ત, શમાદિ લક્ષણોથી લક્ષિત એવું સમ્યક્તરૂપ નવમું સ્થાનક આરાધ્યું. (૨૨૨)
જ્ઞાનથી, દર્શનથી, ચારિત્રથી ઉપચારથી જે ચાર પ્રકારનો