SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ श्री मल्लिनाथ चरित्र अन्यथा विषयैरेभिर्ब्रह्मचर्यमहानिधिः । अवश्यं गृह्यते सर्वो, भवतां जीवतामपि ॥१७१॥ अमुष्मिन् दुहे दुर्गे, निजिते विषयाभिधे । भवादृशैनिजं गोत्रमद्यैवाऽलं विभूष्यते ॥१७२॥ एषामपि पतिः कामः, प्रकामबलदुर्धरः । ब्रह्माद्यास्त्रिदशा येन, लीलयैव वशीकृताः ॥१७३।। एतज्जयो विधातव्यः, शुचिब्रह्मनिषेवणैः । वसतिस्त्रैणवार्तादिनवगुप्तिविशेषितैः ॥१७४।। इत्युपबंह्य भूपालो, विजितेन्द्रियसंज्ञकम् । ताम्बूलं प्रददौ तेषां, स्वहस्तेन प्रसादवत् ॥१७५॥ अथ चारित्रभूपेन, समादिष्टाः समन्ततः । सर्वाङ्गमलसन्नाहा, ब्रह्मगुप्त्यस्त्रभासुराः ॥१७६॥ મહાનિધાનને અવશ્ય ગ્રહણ કરી લેશે. (૧૭૧) એ વિષય નામના દુર્રહ દુર્ગને જો તમે કબજે કરશો તો તમે આજે જ તમારા ગોત્રને અલંકૃત કર્યું છે. એમ માનજો, (૧૭૨). એમનો સ્વામી કામ અત્યંત બલિષ્ઠ હોવાથી દુર્ધર છે. તેણે બ્રહ્માદિદેવોને લીલામાત્રમાં પોતાને વશ કરી દીધા છે. (૧૭૩) માટે વસતિ, સ્ત્રીવાર્તાદિ નવગુપ્તિથી વિશેષિત એવા પવિત્ર प्रहमसेवनथी. मे मन्मथ वनो त ४५ रो, (१७४) આ પ્રમાણે કહીને ઉત્તેજિત કરીને ચારિત્રરાજાએ પોતાના પ્રસાદની જેવું પોતાના હાથથી તેઓને જિતેન્દ્રિયરૂપ તાંબૂલ આપ્યું. (१७५) પછી ચારિત્રરાજાથી આદેશ પામેલા સર્વતઃ સર્વાગે મલ (મેલ)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy