________________
तृतीयः सर्गः
निरीहतातुरङ्गस्था, निशातशमसेल्लकाः ।
योद्धुं ताभिः समं विष्वग्, ढौकन्ते स्म प्रहर्षिताः ॥ १७७॥ युग्मम्
तेषां दर्शनमात्रेण, प्रणेशुर्विषया भटाः ।
उदये तेजसां भर्तुः किमु खेलन्ति कौशिकाः ? ॥१७८॥
'
શમ: જોપમથો માનં, મૃદ્ભુતા રળપટ્ટમૂત્ । मायामार्जववीरेशो, लोभं तोषस्ततोऽजयत् ॥ १७९ ॥
अथ कर्ममहीपालः साकं चारित्रभूभुजा ।
योद्धुं प्रववृतेऽत्यन्तं बन्धसत्ताऽऽदिवर्मभृत् ॥ १८०॥
,
मतिश्रुताऽवधिमनःकेवलावरणैः समम् । ज्ञानावरणकर्माऽथाऽचलत् कर्मद्विपानुगम् ॥१८२॥
२९९
રૂપ બન્નર ધારણ કરનારા બહ્મગુપ્તિરૂપ અસ્ત્રથી શોભતા, નિરીહતારૂપ અશ્વ પર આરૂઢ થયેલા અને શમરૂપ તીક્ષ્ણભાલાને ધારણ કરનારા એવા તે યતિઓ હર્ષ પામીને તેમની સાથે યુદ્ધ કરવા ચારેબાજુથી ધસી આવ્યા. (૧૭૬-૧૭૭)
એટલે તેમને જોતાં જ વિષય સુભટો તુરત ભાગી ગયા. સૂર્યોદય થતાં ધૂવડપક્ષીઓ શું આનંદ કરી શકે ? (૧૭૮) પછી રણપટ્ટધર શમ-માર્દવ-આર્જવ અને સંતોષ તેમણે અનુક્રમે ક્રોધ-માન-માયા-લોભનો જય કર્યો. (૧૭૯)
એટલે બંધ, ઉદય-ઉદીરણા તથા સત્તાદિ બારધારી કર્મરાજા ચારિત્રરાજની સાથે ભયંકર યુદ્ધ કરવા તૈયાર થયો. (૧૮૦)
તેને જોઈને મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યવ અને કેવળજ્ઞાનાવરણો ને સાથે લઈ જ્ઞાનાવરણીયકર્મ કર્મરાજાના હાથીની પાછળ ચાલ્યો. (૧૮૧)