________________
२८७
તૃતીયઃ સ
अथवा कल्पवृक्षेऽपि, विद्यमानेऽर्थिनां प्रिये । स्नुहीमहावृक्ष इति, किं मूढै! निगद्यते ? ॥११५॥ यस्तार्क्ष्यपक्षैः पक्षालीचिकीर्मक्षु स्वसायके । दिग्दन्तिदन्तैः प्रेयस्याः, सत्कङ्कणचिकीर्नरः ॥११६।। सिंहस्य केशरैर्लाक्षारसदिग्धैरिवारुणैः । वेणीबन्धचिकीर्यश्च, स मे पितृसपत्नति ॥११७॥ युग्मम् दुर्नयस्य फलं सद्यो, दर्शयामि रणाङ्गणे । मद्विक्रमकथाः सभ्याः !, वीक्षन्तां पौनरुक्त्यतः ॥११८॥ अथ कर्ममहीपालः, प्रज्वलन् क्रोधवह्निना । कुवासनाभिधां बाढं, जैत्रढक्कामवीवदत् ॥११९॥ । —હીને (થોર) પણ શું મહાવૃક્ષ કહેતા નથી? (૧૧૫)
એવામાં અભવ્યકુમાર બોલ્યો કે, “જે પુરુષ પોતાના બાણના ભાથામાં ગરૂડની પાંખ આરોપવાને ઇચ્છે છે. અને જે દિગ્ગજો (હાથી)ના દાંતથી પોતાની પ્રિયાના સુંદરકંકણ કરવાને ઇચ્છે (૧૧૬)
અને જે લાક્ષારસથી જાણે ભીંજાયેલી હોય તેવી અરૂણ સિંહની કેશરાથી વેણીબંધ કરવાને ઇચ્છે છે. તે ભલે મારા તાતનો શત્રુ થવા જાય. (૧૧૭)
હું રણાંગણમાં એ દુર્નયનું ફળ સદ્ય તેને બતાવીશ. હે સભ્યા! તમે પુનરૂકિતથી મારા પરાક્રમની વાતો સાંભળજો.” (૧૧૮)
પછી ક્રોધાગ્નિથી જાજવલ્યમાન બનેલા કર્મરાજાએ વિજય આપનારી કુવાસના નામની ઢક્કા (રણભંભા) બહુ જ જોરથી વગડાવી. (૧૧)