________________
२८६
चारित्र भूपतेः साधु, धर्मपुत्रेण सङ्गतम् । नीलीरक्ताम्बरमिव, जज्ञे तस्याऽविनश्वरम् ॥११०॥
श्री मल्लिनाथ चरित्र
सन्मार्गदेशनानाम्नी, वारवेश्या सुलक्षणा । तस्या गेहे स्थितो भव्यो, विरागी भवतः प्रति ॥ १११ ॥
ક્ર્મશ: મશસ્તેન, તત્પુર ર્નભૂપતે ! । उद्वासितं सुबोधेन, स्तोकलोकं भविष्यति ॥ ११२ ॥
श्रुत्वेति कर्मभूपालः क्रोधेनौष्ठदलं दशन् ।
તે ચારિત્રભૂપાત, હનિષ્યામિ શૃગાલવત્ ॥૧૧॥
,
मया चारित्रनामापि श्रुतमद्य महत्तम ! | मां मुक्त्वाऽन्यो महीपालो, न क्वापि श्रूयते क्षितौ ॥ ११४ ॥ રંગલા) વસ્રની જેમ તેની અવિનશ્વર મિત્રતા થઈ છે. (૧૧૦)
વળી ભવથી વિરાગી થયેલા ભવ્યકુમાર સારા લક્ષણવાળી સન્માર્ગ દેશના નામની વારાંગનાને ઘરે રહ્યો છે. (૧૧૧)
માટે હે કર્મરાજા ! ક્રમે ક્રમે સુબોધથી ઉદ્ભાસિત તે નગરમાં લોકો બહુ ઓછા થઈ જશે.” (૧૧૨)
આ પ્રમાણે સાંભળીને ક્રોધથી હોઠને પીસતાં કર્મભૂપાલે કહ્યું કે, “એ ચારિત્રરાજાનો હું એક શિયાળીયાની જેમ નાશ કરીશ.” (૧૧૩)
હે મહત્તમ ! મેં તો ચારિત્રનું નામ પણ આજે જ સાંભળ્યું. પૃથ્વી ઉપર મારા સિવાય બીજો રાજા ક્યારે પણ સાંભળવામાં આવેલ નથી (૧૧૪)
અથવા તો અર્થીજનોને પ્રિય કલ્પવૃક્ષ વિદ્યમાન છતાં મૂઢલોકા