________________
२७४
श्री मल्लिनाथ चरित्र यतः-देवानां मनसा साकं, पार्थिवानां गिरा समम् । धनिनामर्थदानेन, कार्यं स्यात् क्षणमात्रतः ॥४९॥ अथादिक्षद् नृपो भृत्यान्, निगोदान् बादरानसौ । क्रियन्तामिन्दुविशदाः, पक्वान्नस्य हि पर्वताः ॥५०॥ आज्यैः प्राज्यैः प्रपूर्यन्तां, महावाप्यः पदे पदे । वररूपैः सुचित्राढ्यैर्मण्डपा अपि वेश्मनाम् ॥५१॥ भवितव्यताप्रभृतिः, सर्वः सुवासिनीजनः । पर्पटादिकृते भूयात्, कलोलूलुस्वरोत्तरम् ॥५२॥ लेख्यन्तां गोत्रिणां लेखा, विवाहाऽहोनिवेदिनः । कुङ्कमैः क्षुल्लकभवग्रहणाभिधलेखकैः ॥५३॥ અને વિવાહને ઉચિત તૈયારી હું સત્વર કરાવીશ. (૪૮)
દેવોને વિચારની સાથે જ ક્ષણવારમાં કાર્ય થાય છે, રાજાઓને વચનની સાથે થાય છે. શ્રીમંતોને ધનદાનથી તુરત કાર્ય થાય છે. (૪૯)
પછી રાજાએ બાદરનિગોદરૂપ પોતાના સેવકોને આદેશ કર્યો કે - “ચંદ્ર જેવા ઉજ્જવલ પકવાનના પર્વતો તૈયાર કરો. (૫૦)
પ્રાજ્યવૃતથી ભરપૂર વાવડીઓ પગલે પગલે ભરી મૂકો. તથા રમણીય રંગથી અને સુચિત્રોથી શોભતા એવા ગૃહમંડપો પણ તૈયાર કરો. (૫૧)
ભવિતવ્યાદિ સુવાસિની સ્ત્રીઓ પાસે ધવળમંગલપૂર્વક પાપડ તૈયાર કરાવો. (ર)
અને ક્ષુલ્લકભવગ્રહણ નામના લેખકો પાસે લગ્નદિવસને
૨. મહીપતિ રૂત્ય