________________
तृतीयः सर्गः
अथ संप्रेषितो राज्ञा, मन्त्री प्राप्य पुरं निजम् । વિવાહપ્રશુળ: સ્વામિન્!, નશેડનન્તવનસ્પતિઃ ॥૪॥
उन्मार्गदेशकाभिख्या, वराकृष्टिविधायिनः । संसारपत्तनं प्रापुर्वनस्पतिनिदेशतः ॥ ५५ ॥ प्रवेशिता महोत्साहपूर्वकं कर्मभूभुजा । नृत्वाऽभिधानमावासमास्थिताः समदेक्षणाः || ५६ ॥
मर्मोनया वध्वा कृतस्नानमहोत्सवाः । क्षारसूपकृता नीता, दुर्वाक्रसवतीगृहे ॥५७॥
२७५
विन्यस्तमत्सरस्थाला, अनार्याचरणादिकाः । द्राक् परिवेषयामासुः, कुरङ्गार्भकलोचनाः ॥५८॥ સૂચવનારા લેખ-કંકોત્રી કુંકુમથી લખાવી સ્વજનોને મોકલો.' (૫૩)
આ પ્રમાણે આજ્ઞા કરીને વનસ્પતિરાજાએ તે મંત્રીને પાછો મોકલ્યો. તેણે પોતાના નગરમાં આવીને કર્મપરિણામ રાજાને કહ્યું કે, “હે સ્વામિન્ ! અનાદિ વનસ્પતિ રાજાએ વિવાહની તૈયારી કરી છે.” (૫૪)
પછી વનસ્પતિના આદેશથી વરને આમંત્રણ કરવા ઉન્માર્ગદેશક નામના પુરુષો સંસારનગરમાં આવ્યા. (૫૫)
કર્મરાજાએ ઉત્સાહપૂર્વક તેમનો પ્રવેશ કરાવ્યો અને વિકસિત નયનવાળા તેમને નૃત્વ(માનવ)નામના આવાસમાં ઉતાર્યા. (૫૬)
પછી મર્મોટ્ટના નામની વહૂએ તેમને સ્નાન કરાવ્યું અને ધૂર્ત રસોયો તેમને દુર્વચનરૂપ રસોડામાં લઈ ગયો. (૫૭)
ત્યાં મત્સરરૂપથાળ મૂકી અનાર્ય-આચરણાદિક મૃગાક્ષીઓ