SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ મથ તૃતીયઃ સ . अथ स्वगुरुणा साकमवियुक्ता गुणा इव । सत्त्वराशिहितोत्कृष्टा, विजहुस्ते तपोधनाः ॥१॥ गुर्वाज्ञामिव समिती, रक्षन्तस्ते यथाविधि । अभजन्ततरां साम्यं, निःसीमाचरणप्रियाः ॥२॥ ત્રીજો અર્થ ત્રીજાસર્ગસંદર્શિત-પ્રસંગોનું નિદર્શન(મહાબલ રાજર્ષિનોવિહાર-વીતશોકાનગરીએ આગમનબળભદ્રરાજવીનું વંદનાર્થે આગમન-મહાબલમુનિએ આપેલી દેશના-તેમાં સંસારનગરમાં વસતા કર્મપરિણામરાજા અને ચારિત્રરાજા સંબંધી સુવિસ્તૃત વર્ણન-બળભદ્રરાજાએ કરેલ શ્રાવકધર્મનો સ્વીકાર-સાતમુનિવરોએ સમાન તપ કરવાની કરેલી પ્રતિજ્ઞા-મહાબલમુનિએ વધુ તપ કરવા કરેલી માયાપરિણામે સ્ત્રીવેદનો બંધ-મહાબલમુનિની વીશસ્થાનકતાની આરાધના-વીશસ્થાનકોનું વર્ણન-તીર્થંકરનામકર્મોપાર્જનપ્રાંતસમયની આરાધના-મૃત્યુ પામી સાતે મિત્રોની વૈજયંત અનુત્તરવિમાનમાં ઉત્પત્તિ.) જગતના જીવોને હિતકારી તે સાતે તપસ્વીમુનિઓ અવિયુક્ત (વિખુટા નહીં પડેલા) ગુણોની જેમ એકત્ર રહીને ગુરુમહારાજાની સાથે વિચરવા લાગ્યા. (૧) વિધિપૂર્વક ગુરુ-આજ્ઞાની જેમ પાંચ સમિતિને પાળતા અને ઉત્કૃષ્ટ આચારપ્રિય તેઓ ઉચ્ચકોટિની સમતા સેવવા લાગ્યા. (૨) 8. -ઘુ$રૂતિ ૧
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy