SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः सर्गः मृगशीर्षं तथा मूलमनुराधा नराधिप ! | पञ्चदशापि ऋक्षाणि, प्रतिष्ठायां शुभान्यहो ! || ६५०॥ शन्यर्कक्षितिजाः षष्ठतृतीयस्थां शुभावहाः । द्वित्रिस्थश्चन्द्रमाः श्रेष्ठः सर्वकार्यप्रसाधकः ||६५१|| , एकद्वित्रिचतुष्पञ्चदशमस्थो बुधो मतः । एकद्वित्रिचतुष्पञ्चनवसप्तदशस्थितः ||६५२|| गुरु: शुभतरः प्रोक्त, एक पञ्चचतुः स्थितः । नवचतुर्दशस्थश्च शुक्रः प्रीतिकरः सताम् ||६५३॥ केतुविधुन्तुदौ नूनमेकादशगतौ शुभौ । प्रतिष्ठायां ग्रहा एते, लग्नस्यातिशयप्रदाः ||६५४|| २५९ श्रुत्वेदमुचितं दत्त्वा तेभ्यः स्वं क्षितिवासवः । लग्नेऽस्मिन्नेव राज्ये श्रीबलभद्रं न्यवीविशत् || ६५५॥ અનુરાધા એ પંદરનક્ષત્રો પ્રતિષ્ઠામાં શ્રેષ્ઠ ગણાય છે. (૬૪૯-૬૫૦) શિન, વિ, મંગલ જો છઠ્ઠા અને ત્રીજા ઘરમાં હોય અને ચંદ્ર બીજા કે ત્રીજા સ્થાનમાં હોય તો શુભ અને સર્વકામ સાધનાર छे. ( 47 ) भे बुध १, २, ३, ४, ५, १०मां स्थाने होय जने गुरु १,२,३,४,५,७,८,१०मां स्थानमां होय तो शुभतर उहेस छे. તથા શુક્ર ૧,૫,૪,૯,૧૦માં સ્થાને રહેલા હોય તો તે સંતોને પ્રીતિકર, શુભતર તથા રાહુ-કેતુ-૧૧માં સ્થાનમાં હોય તો શુભ જાણવા એ ગ્રહો પ્રતિષ્ઠામાં લગ્નને વિશિષ્ટ બનાવે છે. (६५२-९५४) આ પ્રમાણે સાંભળીને નૈમિત્તિકને દ્રવ્ય આપીને એજ લગ્નમાં રાજાએ બળભદ્રને રાજગાદી પર બેસાડ્યો. (૬૫૫)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy