________________
२५८
विष्कम्भगण्डशूलाश्चातिगण्डो वज्रवैधृती । વ્યાધાત: પરિષદ્યાપિ, વ્યતીપાતયુતા નવ ॥૬॥
તૈોગ: પરિત્યરું, શુભયોૌ: પરાવૃતમ્ । कुनामकालदण्डाद्युपयोगैरुज्झितं दिनम् ||६४६ ॥
मुहूर्तं पावनं राजन् !, बवबालवकौलवैः । त्रिसंख्यैः करणैर्हृद्यैस्त्रिलोकीशत्वसूचकैः ||६४७||
अजन्ममासि निर्मुक्तधनुर्मीनस्थभास्करम् । असिंहस्थसुराचार्यं, लग्नमेतद् मनोहरम् ॥६४८||
श्री मल्लिनाथ चरित्र
मघा पुनर्वसुः पुष्यो, हस्तः स्वातिश्च रेवती । रोहिणी श्रवणं चैव, धनिष्ठा चोत्तरात्रयम् ॥६४९ ॥
વળી વિધ્વંભ, ગંડ, ફૂલ, અતિગંડ, વજ્ર, વૈધૃતિ, વ્યાઘાત, પરિઘ અને વ્યતિપાત એ નવયોગોથી પરિત્યક્ત અને શુભયોગોથી પરિવૃત્ત તથા કુત્સિતનામવાળા કાળદંડાદિ ઉપયોગથી રહિત (૬૪૫-૬૪૬)
હે રાજન્ ! આજનો દિવસ છે વળી હે રાજા ! ત્રિલોકના ઐશ્વર્યના સૂચક અને મનોહર એવા બવ, બાલવ, કૌલવ એ ત્રણ કરણથી આ મુહૂર્ત પાવન છે (૬૪૭)
વળી જન્મવિનાનો મહિનો છે. વળી ધન અને મીનરાશિમાં સૂર્ય રહેલો નથી. એટલે કે ધનાર્ક-મીનાર્ક નથી. સિંહરાશિમાં બૃહસ્પતિ (ગુરુ) રહેલો નથી. તેથી આ લગ્ન મનોહર છે. (૬૪૮)
વળી હે નરેશ ! મઘા, પુનર્વસુ, પુષ્ય, હસ્ત સ્વાતિ, રેવતી, રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા, ત્રણઉત્તરા, મૃગશિર, મૂળ અને