________________
२४८
તુતિ: સન્નવૃતેન, ધોતેન તરવારિા 1 विददारोदरं तस्याश्चण्डः कूष्माण्डखण्डवत् ॥५९६॥
गर्भं जरायुमध्यस्थं, कम्पमानं भयादिव । निरीक्ष्य पुरतस्तस्य, करुणा तरुणायते ॥५९७||
हा मातस्तात ! हा ! मातर्विलपन्त इति स्फुटम् । एते स्तनन्धया मोहाद्, मयैव निहताः खलु ॥ ५९८ ।।
पितृमातृपरित्यक्ताः किमु जीवन्ति बालका: ? । कठोरेण कुठारेण, विलूना: पल्लवा इव ॥ ५९९ ॥
श्री मल्लिनाथ चरित्र
,
गोब्रह्मवनिताभ्रूणहत्यामित्यादधद् भृशम् । पातकं पातकं जन्तोर्धिगार्जयर्मनार्यवत् ||६००॥
એટલે દુર્ગતિના સમાગમને માટે એકદૂતી જેવી પાણીદાર તીક્ષ્ણ તલવારથી તે નિર્દયે કોઠાના ફળની જેમ તેનું ઉદર ચીરી નાંખ્યુ. (૫૯૬)
એટલે એમાંથી નીકળી પડેલો, ભયથી કંપતો જરાયુ (ગર્ભાવરણ ચર્મ)માં રહેલો એવો તરફડતો ગર્ભ જોઈને તેના હૈયામાં કરૂણા પ્રગટ થઈ (૫૯૭)
તે બોલ્યો કે – “હે માત ! હા તાત ! અરે ! એમ મોહથી ફ્રૂટ વિલાપ કરતા એવા આ બાળકોને પણ મેં મારી જ નાંખ્યા છે. (૫૯૮)
ખરેખર તીક્ષ્ણ કુહાડાવડે કાપી નાંખેલા પલ્લવોની જેમ માબાપથી વિયુક્ત (વિખૂટા) થયેલા બાળકો શું જીવી શકે ? (૫૯૯) અહો ! મને ધિક્કાર થાઓ કે, ગાય, બ્રાહ્મણ, સ્રી અને ૧. -મનાનવ: તિ = 1