________________
द्वितीयः सर्गः
कोपाटोपोत्कटं स्पष्टं विज्ञाय त्वां विनिर्गतः ।
""
इमाश्चतस्रः संप्राप्तास्तव पादप्रसादतः || ५४२॥ युग्मम्
सच्चक्रे पृथिवीपालः, श्रीपाल श्रेष्ठिनं ततः । વધ્વ: સર્વાશ છાયો, હ્યાચાર: નવોષિતામ્ ॥૪॥
यौवराज्ये पदे न्यस्य, श्रीधरं प्रथमाङ्गजम् । राज्ययुग्ममथ प्राज्यं, नयवृत्त्या शशास सः ॥५४४॥
अन्यदोपवनस्यान्तः, सूरिः श्रीमतिसागरः । સવિતેવ તપોવીત્યા, પૂર્વત્તિ: સમવાસત્ ॥૪॥
तं वन्दितुं महीपालः पालयन् पावनो क्रियाम् । નામ મતિસ્તત્ર, પૌરવૃન્દ્રપરીવૃત: ।।૪૬।।
२३७
છું. પૂર્વે ચાર રમણીયોના યોગ વિગેરેના વચનથી તમને સાક્ષાત્ કોપાયમાન થયેલા જાણીને હું ચાલ્યો ગયો હતો. (૫૪૧)
ત્યારબાદ તમારા ચરણપ્રસાદથી મને આ ચાર ચતુરાઓ પ્રાપ્ત થઈ છે. (૫૪૨)
એમ કહીને રાજાએ શ્રીપાલ શ્રેષ્ઠિનો સારી રીતે સત્કાર કર્યો. અને તે સ્ત્રીઓ પોતાના સસરાને પગે લાગી અને હર્ષ પામી. “કુલિન કાંતાઓનો એ આચાર જ છે.” (૫૪૩)
પછી શ્રીધર નામના પ્રથમબાંધવને યુવરાજ પદ પર સ્થાપીને શ્રીવત્સરાજા ન્યાયપૂર્વક વિશાળ બંને રાજ્યોનું પાલન કરવા લાગ્યો. (૫૪૪)
હવે એકવાર નગરીની બહાર ઉપવનમાં તપતેજથી સૂર્ય સમાન દેદીપ્યમાન શ્રીમતિસાગર નામે આચાર્ય પધાર્યા. (૫૪૫)
એટલે ભક્તિપૂર્વક અને નગરજનો સાથે પાવની ક્રિયાને