________________
श्री मल्लिनाथ चरित्र
२३८
देशनाऽन्ते महिपालः, पृष्टवानिति तान् गुरून् । પુરા ર્થ મમાજ્ઞાનં, સર્વત્રોદ્ધસિતં પ્રશ્નો ?! ॥૪૭ના થં પશ્ચાત્ મુને ! જ્ઞાનં, પ્રસૃતં મમ ોવિવાત્ ? । इत्युक्ते न्यगदच्छ्रीमान्, सूरिर्भूरिगुणोत्तरः ॥५४८॥
,
पुराजन्मनि पठतां महाविघ्नस्त्वया कृतः । अतस्तत्कर्मबन्धेन, ज्ञानोल्लासोऽभवद् न ते ॥ ५४९ ।।
गुरुणा केनचित् पश्चात्, सद्वाक्यैः प्रतिबोधितः । भक्ति चक्रे धिया तेषु प्रत्यहं पुस्तकादिभिः ॥ ५५०||
सत्कर्मबन्धतोऽभूस्त्वमुपाध्यायविशारदः । ज्ञानविघ्नाच्च मूर्खत्वं पूर्वं संप्राप्तवानसि ॥ ५५१|| પાળનારો રાજા તેમને વંદન કરવા ત્યાં ગયો. (૫૪૬)
દેશના પૂર્ણ થતાં રાજાએ ગુરુને પૂછ્યું કે, “હે પ્રભો ! પૂર્વે મને સર્વથા અજ્ઞાન શા કારણથી પ્રાપ્ત થયું ? (૫૪૭)
અને પછી તે અધ્યાપકની કૃપાથી જ્ઞાન શી રીતે વિસ્તાર પામ્યું ? તે કહો.” એટલે ગુણગણાલંકૃત શ્રીમાન્ આચાર્ય ભગવંત બોલ્યા કે, “હે રાજન્ ! પૂર્વભવમાં વિદ્યાભ્યાસ કરનારાઓને તે મોટો અંતરાય કર્યો હતો. તેથી તે દુષ્કર્મના યોગે તને આ ભવમાં પ્રથમ જ્ઞાનોલ્લાસ ન થયો. (૫૪૮-૫૪૯)
પછી કોઈ ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામીને પ્રતિદિન પુસ્તકાદિથી જ્ઞાન-જ્ઞાનીની ભક્તિ કરી હતી. (૫૫૦)
તે શુભકર્મના યોગે તું સર્વ કળાઓમાં વિશારદ-હોંશિયાર પ્રવીણ થયો શાનનો અંતરાય કરવાથી પહેલા તું મૂર્ખ થયો. (૫૫૧)