________________
२३६
श्री मल्लिनाथ चरित्र स्वर्णपात्राणि संभृत्य, रत्नैः पौरा डुढौकिरे । प्रसादं तेषु चक्रेऽसौ, वाञ्छितार्थसमर्थकम् ॥५३७।। श्रेष्ठ्यागाद् नगरीमुख्यः, श्रीपालः सूनुभिः सह । श्रेष्ठिन् ! मामभिजानासि, भाषते स्मेति भूपतिः ॥५३८॥ सोऽप्यूचे सूर्यवत् ख्यातं, राजानं त्वां न वेत्ति कः ? । वस्तुतस्तु यथावस्थं, नो वेद्मि त्वां महीपते ! ॥५३९।। समक्षं सर्वलोकानां, ततः श्रीवत्सभूपतिः । चरित्रं मूलतः सम्यग, संक्षेपेणेत्यवोचत ॥५४०॥ तव सूनुरहं श्रेष्ठिन् !, श्रीवत्स इति विश्रुतः । रामाचतुष्टयीयोगप्रभृतेर्वचनात् पुरा ॥५४१।। જ્યાં સુવર્ણમયતોરણ બાંધવામાં આવેલા છે એવા તે નગરની અંદર રાજાએ પ્રવેશ કર્યો. (પ૩૬).
એટલે નગરજનોએ રત્નોના સુવર્ણપાત્રો ભરી રાજાને ભેટ કર્યા. અને તેણે તેમને વાંછિતાર્થ સૂચક પ્રસન્નતા દર્શાવી. (૫૩૭)
એવામાં પોતાના પુત્રો સહિત નગરીમાં મુખ્ય એવો શ્રીપાલશેઠ આવ્યો. એટલે રાજાએ તેને પૂછ્યું કે, “હે શેઠ ! મને તમે ઓળખો છો? (૩૮)
તે બોલ્યો કે, સૂર્યની જેમ પ્રખ્યાત આપને કોણ ન ઓળખ? બાકી હે રાજન્ ! વિશેષ રીતે તો હું આપને ઓળખતો નથી.” (૫૩૯)
પછી સર્વ લોકોની સમક્ષ શ્રીવત્સરાજાએ મૂળથી પોતાનું ચરિત્ર સંક્ષેપમાં કહી બતાવ્યું. (પ૪૦)
તેમાં કહ્યું કે, “હે શ્રેષ્ઠિનું ! તમારો શ્રીવત્સ નામનો પુત્ર