SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ मन्त्रिन् ! निष्ठुरचित्तोऽसि रूपं संगोपयन्निजम् । कुरुते लेख्यमेकोऽन्यो, लेखामपि ददाति न ॥५१८॥ यत्प्रजल्पसि तत्सत्यं, वाचा बद्धोऽस्मि निश्चितम् । मुञ्च मां बर्हिणं कृत्वा, बद्ध्वा च क्रमकण्डकम् ॥५१९॥ श्री मल्लिनाथ चरित्र इत्युक्ते केकिरूपेऽस्मिन्ननया विहिते गते । इतश्चाभाणि तद्धात्र्या, नरशब्दो मया श्रुतः ॥ ५२०॥ ' ૩૫માત: ! થં પુંસ, સંઘારઃ સંમવેવિહ ? । यदीदृग्भाषसे नूनमसंबद्धमिवाधुना ॥ ५२१ ॥ જેમ વિમૂઢ મનવાળા થઈ ગયા છે. (૫૧૭) હે મંત્રિન્ ! પોતાનું સ્વરૂપ ગોપવવાથી તમારૂં મન નિષ્ઠુર થઈ ગયું જણાય છે. (૫૧૮) પ્રધાન બોલ્યો કે, “હે ભદ્રે ! જે તું કહે છે તે બધું સત્ય છે પરંતુ હું તે વારાંગના સાથે વચનથી બંધાયેલો છું માટે હમણા તો મારા પગે દોરો બાંધી મને મયૂર બનાવીને પાછો છોડી મૂક.” (૫૧૯) એટલે રાજકુમારીએ દોરો બાંધી મયૂર બનાવવાથી તે ચાલ્યો ગયો. મયૂરના ગયા પછી ત્યાં આવીને ધાત્રી બોલી કે, “હે પુત્રી ! અહીં કોઈ પુરુષનો શબ્દ મારા સાંભળવામાં આવ્યો તે શું ? (૫૨૦) અહીં પુરુષ ક્યાંથી ? તે સાંભળીને રાજપુત્રી બોલી કે “હે ઉપમાતા ! અહીં પુરુષનો સંચાર સંભવે જ કેમ ? માટે ખરેખર ! હમણા તું આવું અસંબદ્ધ જ બોલે છે.” (૫૨૧) ,, આવો ઉત્તર સાંભળીને ધાત્રીએ તેને શપથપૂર્વક વારંવાર પૂછ્યું
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy