________________
२३१
દ્વિતીય: :
तत्सख्या कौतुकादेष, विधृतो गृहिजातवत् । अर्पितो मदनावल्या, विश्राम इव चेतसः ॥५१३।। कण्डकं त्रोटयामास, वीक्षमाणा शिखण्डिनम् । नररूपिणमद्राक्षीदमुं सा सचिवोत्तमम् ॥५१४॥ किमेतदिति विस्मेरनयना मदनावली ? । रोमाञ्चकण्टकभयादिवासनमथामुचत् ॥५१५॥ सत्यस्मिन्नासनासीने, किमेतदिति साऽवदत् ? । अथोचे सचिवः सर्वमेतस्याः पुरतो मुदा ॥५१६।। मन्त्रिन् ! त्वद्विरहे राजा, निखिला नागरा अपि । विमूढमनसोऽभूवन्, दिग्मूढाः पथिका इव ॥५१७।। હોય તેમ તેને પકડી લીધો. અને ચિત્તના વિશ્રામરૂપ તે મયૂર મદનાવલીને આપ્યો. (૫૧૩).
એટલે તે મદનાવલીએ મયૂરને તપાસતાં તેને પગે દોરો જોઈને તે છોડી નાંખ્યો. તેથી તે તુરત નરરૂપધારી પ્રધાન થઈ ગયો. (૫૧૪)
તેને જોઈને આ શું ? એમ આશ્ચર્યથી નયન વિકસિત કરીને મદનાવલીએ રોમાંચિત થઈને તેને બેસવા માટે આસન આપ્યું. (૧૫)
સચિવ આસન ઉપર બેઠો. એટલે રાજપુત્રીએ તેને પૂછ્યું. “આ શું ? એટલે પ્રધાને તેની આગળ બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. (૫૧૬)
તેની વાત સાંભળી મદનાવલી બોલી કે “હે મંત્રિનું ! તમારા વિરહથી રાજા અને સમસ્ત નગરવાસી પણ દિમૂઢ મુસાફરોની