________________
द्वितीयः सर्गः
पौनःपुन्येन धात्री सा, तामूचे शपथान्वितम् । अथ सा कथयामास, तत्सर्वं सचिवोदितम् ॥५२२॥ द्वितीयेऽयेष स भ्राम्यन्, कृतसङ्केतशब्दवत् । समागात् तत्र धात्री साऽवर्द्धयज्जगतीपतिम् ॥५२३॥ ज्ञातवृत्तः समेत्यासौ, कर्त्तित्वा करकण्डकम् । मुख्यरूपधरं चक्रे, धरणीशोऽथ मन्त्रिणम् ॥५२४॥ सानन्देनाथ राज्ञोचे, मम पुत्रो समुद्वह । वेश्यावृत्तं च तेनास्य, समस्तं विनिवेदितम् ॥५२५ ॥
साकूतमथ साऽऽहूता, क्षोणीशेन पणाङ्गना । સ્વામિન ! પ્રસારમાધેહિ, મમાઽવેશનિવેશત: ।।૨૬।।
२३३
એટલે મદનાવલીએ સચિવનો સઘળો વૃત્તાંત કહીં સંભળાવ્યો. (૫૨૨)
હવે બીજે દિવસે પણ તેણે કરેલા સંકેતની જેમ ભમતો તે મયૂર ત્યાં આવી ચડ્યો. એટલે ધાત્રીએ રાજા પાસે જઈને તે સમાચાર આપ્યા. (૫૨૩)
રાજા તે વૃત્તાંત જાણીને તરત જ ત્યાં આવ્યો. પગનો દોરો કાપીને મંત્રીરૂપધારી બનાવ્યો. (૫૨૪)
પછી આનંદપૂર્વક રાજાએ કહ્યું કે, “હે ભદ્ર ! મારી પુત્રી સાથે તું પાણિગ્રહણ કર.” એટલે તેણે વેશ્યાનો સમસ્ત વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો. (૫૨૫)
રાજાએ તરત વારાંગનાને પોતાની પાસે બોલાવી. એટલે તે આવીને કહેવા લાગી કે, “હે સ્વામિન્ ! હુકમ ફરમાવીને મારા ઉપર મહેરબાની કરો.’ (૫૨૬)