________________
૧૯માં શ્રી મલ્લિનાથ પ્રભુનો સંક્ષિપ્ત
પરિચય.
માતા - પ્રભાદેવી
પિતા - કુંભરાજા ગર્ભકાળ - ૯ માસ ૭ દિવસ જન્મનગરી - મિથિલા જન્મ નક્ષત્ર - અશ્વિની જન્મરાશી - મેષ લંછન - કુંભ-કળશ શરીર - ૨૫ ધનુષ્ય આયુષ્ય - ૫૫000 વર્ણ નીલ (લીલો) કેટલા સાથે દીક્ષા-૩00 સાથે | દીક્ષાનગરી - મિથિલા દીક્ષાવૃક્ષ - અશોકવૃક્ષ દીક્ષાતપ - અઠ્ઠમ પ્રથમ પારણું - ખીરથી કેટલા દિવસે - ત્રણ દિવસે પારણા દાતા - વિશ્વસેના છvસ્થકાલ - ૧ દિવસ કેવલજ્ઞાન સ્થળ - મિથિલા કેવલજ્ઞાન તપ – અઠ્ઠમ ગણધરો - ૨૮
સાધ્વીજી - ૫૫,૦૦૦ સાધુ - ૪૦,૦૦૦
શ્રાવિકા - ૩,૭૦,OOO શ્રાવક – ૧,૮૩,૦૦૦ અવધિજ્ઞાની – ૨૨૦૦ મન:પર્યવજ્ઞાની - ૧૭૫૦ કેવળજ્ઞાની - ૨૨૦૦ ચૌદપૂર્વી – ૬૬૮
યોનિ - અશ્વ ગણ - દેવ
શાસનયક્ષ – કુબેરયક્ષ શાસનયક્ષિણી - વૈરુટ્યાદેવી | પ્રથમ ગણધર - ભિષફ