________________
છપાઈ છે. દિગં. સકલકીર્તિની કૃતિ કલકત્તાથી વિ. સં. ૧૯૭૯માં જિનવાણી પ્રચારક કાર્યાલય દ્વારા પ્રકાશિત થઈ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૧પમાં લખાયેલી મળે છે.
આ પૈકી પંપ, દિગં. પ્રભાચંદ્ર, અને સકલકીર્તિની કૃતિઓને શ્રીમલ્લિનાથ પુરાણ” પણ કહે છે. નાગચન્દ્ર પણ શ્રી મલ્લિનાથ પુરાણ રચ્યું છે.
(જેને સંસ્કૃત સાહિત્યનો ઈતિ. ખંડ-૨, પ્ર-૧૮, ૫-૧૫)
22