________________
પ્રથમ સાધ્વીજી - બંધુમતી મોક્ષસ્થલ -શ્રીસમેતશિખરજી મોક્ષતપ - ૩૦ ઉપવાસ મોક્ષાસન - કાયોત્સર્ગાસન ભવ સંખ્યા - ૩
મોક્ષ પરિવાર - ૫૦૦ ગોત્ર – કાશ્યપ
વંશ - ઇક્વાકુ સમવસરણની ઉંચાઈ-૧૨ ગાઉ નિર્વાણ અંતર-૫૪ લાખ વર્ષ ચ્યવન કલ્યાણક – ફાગણ સુદ-૪ જન્મ કલ્યાણક - માગસર સુદ-૧૧ દીક્ષા કલ્યાણક - માગસર સુદ-૧૧ કેવલજ્ઞાન કલ્યાણક - માગસર સુદ ૧૧ મોક્ષ કલ્યાણક – ફાગણ સુદ-૧૨ I ભોયણી તીર્થાધિપતિ શ્રી મલ્લિનાથ સ્વામિને નમો નમઃ |
શ્રી મંત્સજન સ્તુતિ સંસાર ગ્રહ સહુથી ભયંકર, કોઈ તસ તોલે નહિ જેની પનોતી ના ઉઠે, બેઠી અનંતકાળથી કરુણા કરી પ્રભુ માહરી, એ ગ્રહ દશા નિવારજો ધરું ધ્યાન મલ્લિજિન ચરણમાં, હૃદયમાં આવી વસો //
24