SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः सर्गः अविचार्य कृतं कार्यं यत्तत् स्फुटं निरीक्षितम् । गुरुद्रोहपराया मे, सर्वमल्पमिदं पुनः ॥४२५॥ अन्यासामपि स्वच्छन्दचारिणीनां जगत्यपि । भग्नो मार्गो मयाऽवश्यं, नयसारप्रयोगतः ॥४२६ ॥ आत्मकुलक्षयत्रासाद्, नयसारेण बुद्धितः । દ્વાહિતો પિયા ન્યૂનો, નૂનં વિનયપટ્ટ: ॥૪૨ા इत्थं चिन्तातुरा दूरं, तरुणं तरिणि यथा । दृशा संभावयामास, तं न श्रेष्ठितनूद्भवम् ॥४२८॥ २१३ રાજકન્યા સર્વાંગે અત્યંત સંતાપ પામી (૪૨૪) અને ચિંતવવા લાગી કે, વગર વિચાર્યે કાર્ય કરવું ન જોઈએ. મેં વિચાર કર્યા વિના કાર્ય કરવાથી કેવું ફળ મળે છે તે સાક્ષાત્ જોયું. અથવા તો ગુરુ (વડીલ)નો દ્રોહ કરનારી હું, મારા પર જે દુઃખ પડે તે ઓછું છે. (૪૨૫) અહો ! આ નયસારના પ્રયોગથી મેં જગતમાં અન્ય સ્વચ્છંદચારિણી સ્ત્રીઓના માર્ગને પણ ખરેખર ભગ્ન કર્યા. (૪૨૬) પોતાના કુલક્ષયના ત્રાસને કારણે નયસારે પોતાની ચાલાકીથી ખરેખર બુદ્ધિમાં ન્યૂન એવો આ વિનયચક્ર મને પરણાવ્યો.” (૪૨૭) આ પ્રમાણે ચિંતાતુર થઈને રાજપુત્રીએ સૂર્યની સામે જેમ કોઈ ન જુએ તેમ તે તરૂણ શ્રેષ્ઠિપુત્રની સામે દૃષ્ટિ માત્રથી પણ જોયું નહીં, (૪૨૮) અનુક્રમે તે ઉજ્જયિનીમાં આવ્યા અને એક ઉંચી હવેલીમાં
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy