________________
२१२
श्री मल्लिनाथ चरित्र
अभिमन्त्र्य पवित्रात्मा, श्रीसारस्वतविद्यया । अपाययद् घर्षयित्वा चन्दनं श्रेष्ठिनन्दनम् ॥ ४१९ ॥
प्रणिपत्य गुरोः पादौ, नयसारनिवेदिते । तस्मिन् स्थाने गतो रात्रौ, हृष्टो विनयचट्टकः ॥ ४२०॥
तस्य साहायकं कर्तुमिव ध्वान्तं जगत्यपि । प्रसृतं पुण्यपात्राणां, सहाय: को न संभवेत् ? ॥४२१॥
नयसाराम्बरं प्रीत्या परिधाय वणिक्सुतः ।
,
तामायातां परिणीयाऽध्यासामास क्रमेलकीम् ॥४२२॥
गतवत्यथ भूयस्यां, काश्यप्यां राजकन्यका । अद्राक्षीद् विनयं सर्वपाठकानां विदूषकम् ॥४२३॥
तप्तग्रावतलक्षिप्तविमुग्धशफरीयिता ।
सर्वाङ्गतप्ता समभूद्, नितरां राजकन्यका ॥४२४||
(४१८-४१८)
પછી ગુરુચરણને નમન કરી વિનયચક્ર હર્ષ પામી નયસારે બતાવેલ સ્થાને રાત્રે ગયો. (૪૨૦)
એ સમયે તેને સહાયક થવા આવ્યો ન હોય તેમ ચારેતરફ અંધકાર વ્યાપી ગયો. અહો ! શું પુણ્યશાળીને કોઈ સહાય ન अरे ? अरे ४. (४२१ )
પછી તે વણિકપુત્ર નયસારનું વસ્ર પ્રેમપૂર્વક પહેરી ત્યાં આવેલ રાજપુત્રીને પરણીને તેની સાથે ઉંટડી ઉપર ચઢી બેઠો. (૪૨૨)
ઘણી ભૂમિ ઓળંગી ગયા પછી સર્વછાત્રોમાં વિદૂષકરૂપ એવો વિનયચટ્ટ રાજકન્યાના જોવામાં આવ્યો. (૪૨૩)
એટલે તક્ષશિલાતલપર નાંખેલી મુગ્ધ માછલીની જેમ તે