________________
२१४
श्री मल्लिनाथ चरित्र अथोज्जयिन्यां संप्राप्तो, गृहीतोत्तुङ्गमन्दिरः । जनगोष्ठीषु विचरन्, रञ्जयन् जनमानसम् ॥४२९।। નથૈ : શુ: શ્રાચ્ચે, સાથે સ્વયંવૃતૈઃ | विद्याविलास इत्याख्यां, लेभे पुर्यां मनोहराम् ॥४३०॥ युग्मम् गृहापवरकासीना, रुदती करुणस्वरैः । वासरान् गमयामास, कृच्छ्रात् सौभाग्यकन्दलों ॥४३१।। अन्येधुरवदद् धात्री, देव्यसौ श्रेष्ठिनन्दनः । शास्त्राम्भोनिधिपारीणो, धुरीणः सत्क्रियावताम् ॥४३२।। यौवनोद्यानदहनं, मानं मुक्त्वा मनस्विनि ! ।
प्रेमामृतरसापूर्णं, तूर्णं ब्रूहि स्ववल्लभम ॥४३३।। રહ્યા. વિનયચટ્ટ જનસમાજમાં જતાં નવા શુભ, કાવ્ય, શ્રાવ્ય (સાંભળવા યોગ્ય) સરસ અને પોતે બનાવેલા એવા કાવ્યોથી જન-મન-રંજન કરવાને લીધે વિદ્યાવિલાસ એવું મનોહર ઉપનામ પામ્યો. (૪૨૯-૪૩૦)
સૌભાગ્યમંજરી ઘરના એક ખૂણામાં બેસી કરૂણસ્વરથી રૂદન કરતી દુઃખમાં દિવસો પસાર કરવા લાગી. (૪૩૧)
એકવાર ધાત્રીએ તેને કહ્યું કે, “હે દેવી ! આ શ્રેષ્ઠિપુત્ર શાસ્ત્રસમુદ્રમાં પારંગત અને સ&િયાવંતમાં અગ્રેસર છે. (૪૩૨)
માટે હે મનસ્વિની ! યૌવનરૂપી ઉદ્યાનને બાળી નાંખનાર માનને છોડીને પ્રેમામૃતરસથી પૂર્ણ તારા વલ્લભને પ્રેમથી બોલાવ.” (૪૩૩)
એટલે રાજપુત્રીએ કહ્યું કે, હે ધાત્રિકે ! એ જેવો છે તેવો હું
૨. “મન્નરી' રૂતિ વા ૨. “માસ્વ નિઝવમ|' રૂત્ય |