________________
२१०
श्री मल्लिनाथ चरित्र करभ्यो वायुवेगिन्यो, गोणी पूर्णा मणीगणैः । प्रगुणीकारिताः सन्ति, प्रच्छन्नं मन्त्रिनन्दन ! ॥४०९।। आमेत्युक्त्वेति कापट्यादसौ विनयचट्टकम् । रहस्युवाच भोः ! राजकन्यकां दापयामि ते ॥४१०॥ अश्रद्धेयमिदं श्रुत्वा, व्योमपुष्पमिवाऽवदत् । नयसार ! कथं दैवहतं हससि केलिना ? ॥४११।। अयुक्तं वक्तुमन्याय्यं, हन्त ! युष्मादृशां विशाम् । न भाति चरणे बद्धं, करभस्य हि नूपुरम् ॥४१२॥ हंहो ! विनय ! जल्पामि, वचनं सत्यमीदृशम् ।
नात्र हास्याऽऽस्पदं किञ्चिद्भवता सह तन्यते ॥४१३।। કરીને ગુપ્ત રીતે મેં તૈયાર કરાવી છે.” (૪૦૯)
તે સાંભળી કપટથી નયસારે કહ્યું કે :- “બહુ સારૂં” પછી એકાંતમાં લઈ જઈને તેણે વિનયચટ્ટને કહ્યું કે, હે ભદ્ર ! તને રાજકન્યા અપાવું (૪૧૦).
એટલે આકાશપુષ્પની જેમ અશ્રદ્ધેય વચન સાંભળી તે બોલ્યો કે - “હે નયસાર ! દૈવે હણેલાને ગમ્મતની ખાતર તું શા માટે હસે છે. (૪૧૧)
વળી વિનયચટ્ટ નયસાર બોલ્યો કે, અહો ! તમારી જેવા મન્નિપુત્રને અસત્ય બોલવું અયુક્ત છે કારણ કે ઉંટને ગળે બાંધેલું નૂપુર કાંઈ શોભે નહિ. (૪૧૨).
હે વિનયચટ્ટ ! તને સત્ય જ કહું છું. એમાં તારી સાથે હું કંઈપણ હાસ્ય કરતો નથી. (૪૧૩)
માટે સૌભાગ્યમંજરી સાથે લગ્ન કરી ઊંટડી પર આરૂઢ થઈ