________________
द्वितीयः सर्गः
इत्युक्ते धरिणीभर्त्रा जगादर्षिर्महातपाः । शुभाख्ये पत्तने भूमान्, समभूद् मेघवाहनः ॥ २४४॥
निजनाथमन:पान्थविश्रामप्रान्तरप्रपा । तस्य लक्ष्मीवती देवी, लक्ष्मीर्लक्ष्मीपतेरिव ॥२४५॥ वार्धकोत्पन्नवैराग्यो, लक्ष्मीवत्या समन्वितः । गिरिगर्भाश्रमे रम्ये, तापसव्रतवानभूत् ॥२४६||
देव्या पूर्वभवो गर्भः पूर्वं राज्ञोऽप्रकाशित: । अवर्धिष्टाऽऽ श्रमस्थाया, वल्ल्याः फलमिवोच्चकैः ॥२४७॥
सुषुवे सा सुतां कान्तां, गङ्गेव स्वर्णपद्मिनीम् । वनमालेति नामाऽभूदस्या दत्तं महर्षिभिः ॥ २४८ ॥
१७५
તે જાણવાની જરૂર છે. આ પ્રમાણે પ્રશ્નો સાંભળી મહાતપસ્વી ઋષિએ કહ્યું કે :- “હે રાજેન્દ્ર ! શુભ નામના નગરમાં મેઘવાહન નામે રાજા હતો. (૨૪૪)
પોતાના નાથના મનરૂપ મુસાફરને વિશ્રામ માટે વનપ્રપા સમાન કૃષ્ણને લક્ષ્મીની જેવી લક્ષ્મીવતી નામની તેને પટ્ટરાણી હતી. (૨૪૫)
તે રાજા વૃદ્ધપણામાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી લક્ષ્મીવતીની સાથે એક પર્વત પર રમ્ય આશ્રમમાં તાપસ થયો. (૨૪૬)
લક્ષ્મીવતીએ પૂર્વે રહેલ ગર્ભની વાત રાજાને ન કહી. એટલે લતાના રમ્યફળની જેમ આશ્રમમાં રહેતાં તેનો ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. (૨૪૭)
અને સમયે ગંગા જેમ સુવર્ણપદ્મિનીને પ્રસવે તેમ તેણે એક રમણીય સુતાને જન્મ આપ્યો. મહર્ષિઓએ તેનું વનમાળા એવું