SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ श्री मल्लिनाथ चरित्र अथाह धरिणीनाथः, पाथोनाथपृथुध्वनिः । युष्माकमिदमातिथ्यं, यदाशीर्वादमङ्गलम् ॥२३९।। अथ प्रोवाच स ऋषिविहस्य जगतीपतेः । यदाशीर्वाददुष्प्रापं, तद् मया दास्यतेऽधुना ॥२४०॥ ततः पुरस्थितां कन्यां, धृतवल्कलवाससम् । साक्षात्सिद्धिमिवात्मीयामदीदृशदसौ ऋषिः ॥२४१॥ उक्तिप्रत्युक्तिकालोऽयं, नैवाऽस्माकं गणानघ ! । परमेकां वरां कन्यां, कृतार्थय करग्रहात् ॥२४२॥ अथो बभाषे भूपालः, केयं किं नाम कन्यका । कमलङ्करुते वंशं, किमर्थमिह संस्थिता ? ॥२४३।। “તમારો આ આશીર્વાદ મંગળ છે, એ જ આતિથ્ય છે.” (૨૩૯) એટલે હાસ્યપૂર્વક ઋષિએ રાજાને કહ્યું કે, - “હે ભૂપ ! જે આશીર્વાદથી પણ દુપ્રાપ્ય છે એવી વસ્તુ અમે તને આપીશું (૨૪૦). એમ કહીને વલ્કલવસ્ત્રધારી અને સાક્ષાત્ સિદ્ધિ સમાન એવી પોતાની સમક્ષ રહેલી કન્યા ઋષિએ રાજાને બતાવી અને કહ્યું કે:- (૨૪૧) હે ગુણનિધિ ! અત્યારે અમને ઉક્તિ પ્રયુક્તિનો અવસર નથી. માટે આ એક શ્રેષ્ઠ કન્યાનું પાણિગ્રહણ કરીને અમને કૃતાર્થ કરો.” (૨૪૨) એટલે રાજાએ કહ્યું કે - આ કન્યા કોણ છે ? એનું નામ શું છે ? એનો વંશ કયો છે.” અને અહીં એ કેમ રહેલી છે ? (૨૪૩)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy