SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ १७६ श्री मल्लिनाथ चरित्र बाल्यावस्थां व्यतीत्याऽसौ, वल्कलाम्बरधारिणी । रूपसौन्दर्यराजिष्णुर्यौवनं समुपाययौ ॥२४९।। अस्याः प्रियो भवानेन, ज्ञानाज्ज्ञातो महीपते ! । दिनाधिपं विना नान्यः, कमलिन्या यतो वरः ॥२५०॥ अर्थिनां कामधुक्कल्पः, कल्पद्रुरिव जङ्गमः । लावण्यजलपाथोधिदृशां विश्रामपल्लवः ॥२५१॥ कलानामेक आधारः, क्षत्रवंशसमुद्भवः । एवं विमृशतामत्रभवानत्र समाययौ ॥२५२॥ युग्मम् वल्लीनिभालिता यैव, सैव लग्ना पदाम्बुजे । एकं हरिः परं गेहमायात इति सत्यगीः ॥२५३|| નામ રાખ્યું. (૨૪૮) રૂપ અને સૌંદર્યથી શોભતી, વલ્કલવસ્ત્રને ધારણ કરતી એવી તે બાળા બાલ્યાવસ્થાને વ્યતીત કરીને યૌવનવયને પામી છે. (૨૪૯) હે રાજન્ ! જ્ઞાનથી અમારા જાણવામાં આવ્યું છે કે એના પતિ તમે જ થશો. કેમ કે કમલિનીનો સ્વામી સૂર્ય વિના અન્ય કોણ હોય ! (૨૫)) અમે એ સંબંધી વિચારમાં હતા. એવામાં વાચકોને કામધેનુ ગાય સમાન, સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ, લાવણ્યરૂપ જળના સાગર, દષ્ટિને એક વિશ્રામ પલ્લવ સમાન, કળાના એક આધાર, ક્ષત્રિયવંશમાં ઉત્પન્ન થયેલા છે રાજા ! તમે પોતે જ અહીં પધાર્યા (૨૫૧-૨૫૨) જે વેલડીની જરૂર હતી તે વેલડી જ પાદપંકજ સાથે
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy