________________
श्री मल्लिनाथ चरित्र
१६८
शीलं भावलतामूलं, शीलं कीर्तिनदीगिरिः । શીતં ધર્મોપાથોધિ:, શીનું પારેિ: વિઃ ॥૨૦॥
यथा महीपतिर्नीत्या, यथा रात्रिः शशिद्युता । यथा च दयया धर्मो, यथा पूर्वः प्रसंपदा ॥२११॥
यथा क्षान्त्या च निर्ग्रन्थो, यथा ग्रन्थः सदाख्यया । यथा ज्ञानं क्रिययाऽङ्गी, तथा शीलेन भूष्यते ॥ २१२|| श्लथसद्भावनाधर्मः, स्त्रीविलासशिलीमुखैः । सुनयोद्वाहतोऽधस्ताद्, निपतेच्छीलकुञ्जरात् ॥२१३॥
अकीर्तेः कारणं योषिद्, योषिद् वैरस्य कारणम् । संसारकारणं योषिद्, योषितं परिवर्जयेत् ॥ २१४॥
પર્વતસમાન છે. ધર્મરૂપ મેઘને માટે સાગર સમાન છે. પાપરૂપ પર્વત માટે વજસમાન છે. (૨૧૦)
જેમ ન્યાયથી રાજા, ચંદ્રમાંથી રાત્રિ, દયાથી ધર્મ, પ્રસંપદાથી પૂર્વ, ક્ષમાથી સાધુ, સારી વ્યાખ્યા કરવાથી ગ્રંથ અને ક્રિયાથી જ્ઞાન શોભે છે તેમ શીલથી પ્રાણી શોભા પામે છે. (૨૧૧-૨૧૨)
સ્ત્રીવિલાસરૂપ બાણથી સદ્ભાવનારૂપ ધર્મ શિથિલ થઈ જતાં સુનયપૂર્વક વર્તતા છતાં પણ પ્રાણી શીલરૂપી હાથી ઉપરથી નીચે ગબડી પડે છે. (૨૧૩)
સ્ત્રી અપયશનું કારણ છે, વૈરનું કારણ છે. અને સંસારનું પણ કારણ સ્રી છે માટે સ્રીનો ત્યાગ કરવો યોગ્ય છે. (૨૧૪)
કોઈ સુશીલા અને પાવન સ્ત્રીનાં તો દેવતાઓ પણ વખાણ