SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ श्री मल्लिनाथ चरित्र गगनाङ्गणमाध्यस्थं गते गगनदीपके । અ: સમં ર્મ:, સરો માનસવિભ્રમમ્ ॥૬॥ हस्तपादादिकं शौचं, विदधुः किंकरास्तव । इतश्चागाद् मुनिः कश्चिद्, मार्गभ्रष्टस्तदन्तिके ॥१९१॥ दिष्ट्या दृष्ट्वा मुनिं दध्यौ, धन्योऽहं यदसौ मुनिः । मया दृष्टो महारण्ये, कल्पद्रुम इवाऽङ्गवान् ॥१९२॥ तदेव भोजनं शस्यं, यद् दत्तं गुरवे भवेत् । सैव प्रज्ञा यया पापं, न कुर्याद् विधुरेष्वपि ॥१९३॥ विमृश्येदं विशुद्धात्मा, भूरिभावविशेषतः । द्विः करम्बेण पीयूषशीतेन प्रत्यलाभयत् ॥ १९४॥ એક મોટા માનસ જેવા સરોવર સમીપે તું ગયો. (૧૯૦) ત્યાં તારા સેવકો હાથપગ ધોવા લાગ્યા. એવામાં માર્ગ ભૂલેલા કોઈ મુનિ તારી સમીપે આવ્યા. (૧૯૧) તેમને જોઈને તું વિચારવા લાગ્યો કેઃ- અહો ! આ મહા અરણ્યમાં સાક્ષાત્ કલ્પવૃક્ષસમાન આ મુનિ ખરેખર મારા ભાગ્યયોગે જ જોવામાં આવ્યા છે. (૧૯૨) તેથી હું આજે ધન્ય થયો છું. “જે ભોજન ગુરુને આપવામાં આવે તે જ ભોજન પ્રશસ્ત ગણાય છે. કેમકે સંકટ પ્રાપ્ત થતાં પણ જેનાં યોગે પાપકાર્યમાં મતિ ન જાય તે જ ખરી પ્રજ્ઞા ગણાય છે.” (૧૯૩) આ પ્રમાણે વિચાર કરીને વિશુદ્ધાત્મા એવા તે ઘણા જ ભાવથી મુનિને અમૃત સમાન શીતલ એવો કરંબો (દહીં-ભાત મેળવી બનાવાય તે ભોજ્ય વિશેષ) બે વાર વહોરાવ્યા (૧૯૪)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy