________________
द्वितीयः सर्गः
अथाभ्युवाच निर्ग्रन्थः, पुरातनभवेऽभवः । મનૂળનામનિ પ્રામે, બિનવત્તઃ ઋષીવત્તઃ ॥૮॥
भीष्मे ग्रीष्मे त्वमन्येद्युर्गृहीत्वा शकटावलीम् । અને વિરે: પૂર્વામાયાીર્મીમાનનમ્ ॥૮॥
लङ्कोद्देशमिवोत्तालपलाशशतसंकुलम् । गेयवद् विलसत्तालं, सशालं नगरं यथा ॥ १८७॥
१६३
पाण्डुपुत्रमिव प्रेङ्खदर्जुनेन प्रसाधितम् । हरिवक्ष इव क्रीडद्वनमालाविभूषितम् ॥ १८८ ॥ त्रिभिर्विशेषकम्
कांश्चिदुच्छेदयामास, मूलादपि विरोधिवत् ।
शाखोपशाखाविकलांश्चक्रे कांश्चन भूपवत् ॥ १८९ ॥
(ખેડૂત) હતો. (૧૮૫)
એકવાર ભીષ્મ ગીષ્મઋતુ આવતાં અનેક સેવકોથી પૂર્ણ એવા શકટો લઈને લંકાના પ્રદેશની જેમ સેંકડો ઉંચા પલાશો (ખાખરાના ઝાડો) થી વ્યાપ્ત, સંગીતની જેમ તાડવૃક્ષથી વિલસિત નગરની જેમ શાલવૃક્ષો-સાગના ઝાડ (કિલ્લા) સહિત, (૧૮૬-૧૮૭)
પાંડુપુત્રની જેમ વિકસિત અર્જુનવૃક્ષ (અર્જુન)થી પ્રસાધિત અને હરિના વક્ષસ્થલની જેમ ક્રીડા કરતી વનમાલા (કન્યા વિશેષ)થી વિભૂષિત એવી એક ભયંકર અટવીમાં તું આવી પહોંચ્યો. (૧૮૮)
ત્યાં તે વિરોધીની જેમ કેટલાક વૃક્ષોને મૂળથી ઊખેડી નાંખ્યાં અને કેટલાકને રાજાની જેમ શાખા અને ઉપશાખાઓથી રહિત કર્યા. (૧૮૯)
પછી સૂર્ય આકાશના મધ્યભાગમાં આવતા સર્વસેવકોની સાથે