SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ प्रणम्य परया भक्त्या, सुखासीने क्षितीश्वरे । મહામુનિરુવાઘેવું, મોહધ્વાન્તવિવામુદ્યમ્ ॥૮॥ श्री मल्लिनाथ चरित्र अमुष्यां संसृतौ सर्वमस्थैर्यस्य मुखं सुखम् । दारा: कारागृहाणीव जीवितं फेनवच्चलम् ॥१८२॥ श्रुत्वेदं पद्मभूपालो, भववैराग्यभावतः । અવોવત પ્રમો ! ર્મવિષાòમ્યો વિમેમ્યહમ્ ॥૮॥ कर्मबन्धच्छिदं कञ्चिद्, मार्गं सन्मार्गदेशक ! | निवेदय परं पूर्वभवं श्रोतुं समुत्सुकः || १८४ ॥ ત્યાં પધારેલા મુનિને પરમ ભક્તિથી પ્રણામ કરીને રાજા બેઠો. એટલે તે મહામુનિ મોહરૂપ અંધકાર માટે પ્રભાત સમાન આ પ્રમાણે બોલ્યા કે :- (૧૮૧) “આ સંસારમાં સર્વસુખ અસ્થિર છે. સ્ત્રીઓ કારાગાર સમાન છે અને જીવિતવ્ય પાણીના ફીણની જેવું ચપળ છે.” (૧૮૨) આ પ્રમાણે સાંભળીને સંસારથી પર થયેલા વૈરાગ્યભાવથી પદ્મશેખર રાજાએ કહ્યું કે :- “હે પ્રભો ! કર્મના દુરંત વિપાકથી હું બહું ડરૂં છું. (૧૮૩) માટે હે સન્માર્ગદેશક ! કર્મબંધ છેદવાનો કોઈ દૃઢમાર્ગ બતાવો અને હું મારોપૂર્વભવ સાંભળવા ઇચ્છું છું તેથી તે કહો.” (૧૮૪) એટલે નિગ્રંથ બોલ્યા કે : પૂર્વભવમાં બે વાર મુનિને દાનપ્રદાન. પુણ્યે તને આપ્યું બે રાજ્યનું દાન. હે ભદ્ર ! પૂર્વભવમાં ભલ્લુક ગામમાં જિનદત્ત નામે તું કૃષિવલ
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy