________________
श्री मल्लिनाथ चरित्र
११८
अथोचे जगतीपालो, मत्पुत्रोऽसि विवेक्यसि । गिरो निराक्रियन्ते मे किमज्ञेनेव तत् त्वया ? ॥ ५५३ ॥
ततः पितृगिरः श्रुत्वा, महाबलकुमारराट् । देवादेशः प्रमाणं मे, रात्रिस्वप्नोपदेशवत् ॥ ५५४॥ असौ निवेशयामास, कुमारं संमदोद्धुरः । अभिषेकासने शक्रः, पर्यङ्क इव तीर्थपम् ॥५५५॥ मङ्गल्याऽऽतोद्यमालासु, वाद्यमानासु सर्वतः । कुमारः सिषिचे मूर्ध्नि, भूभुजा तीर्थवारिभिः ॥५५६॥ अथ भूमीभुजोऽन्येऽपि, सौवर्णकलशैर्नृपम् । तमभ्यषिञ्चन् तीर्थेशबिम्बमिव प्रतिष्ठितम् ॥५५७|| अथोदितं द्वितीयेन्दुमिव नम्रशिरोधराः । प्राणमन् नवमुर्वीशमखिला अपि नागराः ॥५५८ ।।
वयननो अनाहर प्रेम करे छे ?' (443)
આ પ્રમાણેની પિતાની વાણી સાંભળીને મહાબલકુમારે કહ્યું કે :- આપની આજ્ઞા રાત્રિએ આવેલા સ્વપ્રના ઉપદેશની જેમ भारे प्रमाए छे.' (पप४)
એટલે હર્ષાકુલ રાજાએ ઈંદ્ર જેમ પર્યંક ઉપર શ્રીજિનેશ્વરને સ્થાપન કરે તેમ કુમારને અભિષેકાસન ઉપર બેસાર્યા. (૫૫૫)
પછી ચારે બાજુ મંગલ વાજીંત્રો વાગતાં રાજાએ તીર્થજળથી કુમારના મસ્તક પર અભિષેક કર્યો. (૫૫૬)
એટલે અન્ય રાજાઓએ પણ પ્રતિષ્ઠિત થયેલ જિનબિંબની જેમ સુવર્ણકળશોવડે તેનો રાજ્યાભિષેક કર્યો. (૫૫૭)
પછી ઉદય પામેલા બીજના ચંદ્રની જેમ સમસ્ત નગરજનોએ १. एवमित्यपि ।