________________
પ્રથમ: સf:
विचार्यासौ महास्वप्नमेतस्या न्यगदत् पुरः । પ્રવીરો ખાવુો, મવિતા તનયસ્તવ ૬૦॥
अथावर्द्धत धारिण्या, गर्भो वाञ्छाद्रुमाम्बुदः ।
',
दानपूजादिकृत्येषु, भावश्चास्य प्रभावतः ॥५११॥ पाणिना विधृतं सख्या, अपास्य मणिदर्पणम् । कौक्षेयकेषु धौतेषु, धारिणी मुखमैक्षत ॥५१२॥
एणनाभिमपास्योच्चैर्विलासमकरीकृते । ન્તિવતમાં તેવી, પ્રગ્રહીતું પ્રત્નમે
રૂા
तस्या गर्भप्रभावेन, दोहदा हृत्प्रमोददाः । पर्यपूर्यन्त भूपेन, लतायां मधुना यथा ॥ ५१४ ||
१०९
દેવી ! જગતમાં ઉત્કૃષ્ટ અને બલિષ્ઠ એવો તને પુત્ર થશે.’ (૫૧૦)
પછી વાંછારૂપ વૃક્ષને મેઘસમાન ધા૨ણીનો ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો અને તે ગર્ભના પ્રભાવથી દાન અને પૂજાદિક કૃત્યોમાં ધારિણીનો ભાવ પણ વધવા લાગ્યો. (૫૧૧)
ગર્ભપ્રભાવે ઉત્તમ દોહલા ઉપજે.
પુણ્યપ્રભાવે તે સહુ પુરણ થાએ.
સખીએ ધરેલા મણિદર્પણને પોતાના હાથથી દૂર ખસેડીને ધારિણી સ્વચ્છ તલવારમાં પોતાનું મુખ જોવા લાગી (૫૧૨)
અને વિલાસ રૂપ મગરીને માટે ઉંચા પ્રકારની કસ્તૂરીને દૂર કરીને તે ગજમદને ગ્રહણ કરવા લાગી. (૫૧૩)
લતાના દોહદ જેમ વસંતઋતુ પૂર્ણ કરે, તેમ ગર્ભના પ્રભાવથી અંતરને આનંદ આપનારા એવા તે રાણીના દોહલા રાજાએ પૂર્ણ કર્યા. (૫૧૪)