SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ श्री मल्लिनाथ चरित्र ઉપરે ! 8 વં તોડસીતિ, દ્વિત: શ્વવેને સ: ? | उपसृत्य श्मशानान्तं, शुश्राव करुणध्वनिम् ॥४७६।। हा पुत्र ! क्व गतोऽसीति, मूर्च्छन्तो हरिणीदृशम् । વિતાવી મૂપતિ: પ્રદિ, સ્મારે નન્દ્રનો મૃતઃ ? II૪૭થી साऽब्रवीद्देव ! पन्यस्मि, हरिश्चन्द्रमहीभुजः । रोहिताश्वाभिधानोऽयं, नन्दनो नेत्रनन्दनः ॥४७८॥ मम निक्षीणभाग्याया, दष्टः फेणभृता सुतः । अकृतोपकृतिर्दैवात्, सम्प्राप्त ईदृशीं दशाम् ॥४७९॥ हरिश्चन्द्रो रुरोदाशु, धैर्य कस्य सुतव्यये ? । आश्लिक्षद् नितरां पुत्रं, चुम्बति स्म च मूर्द्धनि ॥४८०॥ પ્રયોગથી તેને સાજો કર્યો. (૪૭૫) એવામાં ચાંડાલે હાક મારી કે :- અરે ! તું ક્યાં ગયો ? એટલે હરિશ્ચંદ્ર તેની પાસે આવ્યો, તેવામાં કોઈ સ્ત્રીનો કરૂણ સ્વર તેના સાંભળવામાં આવ્યો કે :- (૪૭૬) હા પુત્ર ! તું ક્યાં ગયો? આવો વિલાપ કરતાં મૂછ પામેલી એક સ્ત્રીને જોઈને રાજાએ કહ્યું કે :- તારો પુત્ર શાથી મરણ પામ્યો ? (૪૭૭) એટલે તે બોલી કે - હે દેવ ! હું હરિશ્ચંદ્રરાજાની પત્ની છું અને નેત્રને આનંદ આપનાર આ રોહિતાશ્વ નામે મારો પુત્ર છે. (૪૭૮) ભાગ્ય ક્ષીણ થવાથી મારા પુત્રને સર્પ ડેસ્યો છે. અને તેથી દેવયોગે તે આવી દશાને પામ્યો છે. (૪૭૯) આ પ્રમાણે સાંભળતા હરિશ્ચંદ્ર પણ રૂદન કરવા લાગ્યો.
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy