SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: સઃ रुष्टोऽसि वारितो वाऽसि, किं नु यच्छसि नोत्तरम् ? । न मां प्रत्यभिजानासि, चिरकालसमागमात् ॥४८१॥ इतश्च श्वपचः प्राह, किमारेभेऽनया समम् ? । आनयाभकवासांसि, स्वाचारे को विलम्बते ? ॥४८२॥ इति चण्डालवाक्यानि, दुःश्रवाणि निशम्य सः । भूत्वा पराङ्मुखोऽशक्तो, याचितुं स्फुटया गिरा ॥४८३॥ आदित्सयाऽऽच्छादनस्य, विच्छायवदनद्युतिः । કરં પ્રસારયામસિ, રિશ્ચન્દ્રો, દુહા ! વિધ: II૪૮૪ો. પુત્રનો નાશ થતાં કોણ ધીરજ ધારણ કરી શકે ? પછી તે પુત્રને અત્યંત આલિંગન અને મસ્તકમાં ચુંબન કરવા લાગ્યો. (૪૮૦). પછી બોલ્યો કે :- “હે પુત્ર ! તું શું રૂષ્ટમાન થયો છે અથવા તો કોઈએ તને વાર્યો (અટકાવ્યો) છે ? તું મને ઉત્તર કેમ આપતો નથી ? ચિરકાળનો સમાગમ છતાં શું તું મને ઓળખી શકતો નથી ? (૪૮૧) એવામાં ચંડાલે હાક મારી કે - “અરે ! એની સાથે આ શું આવ્યું છે ? એ બાળકના વસ્ત્ર લાવ. પોતાના સ્વાર્થમાં કોણ વિલંબ કરે ?” (૪૮૨) આ પ્રમાણે ચંડાલના દુઃશ્રવ (દુઃખે સાંભળી શકાય તેવા) વચન સાંભળીને તે રાજા વિમુખ થઈ ફૂટ શબ્દથી પ્રગટ શબ્દ) વસ્ત્ર માંગવાને અસમર્થ થયો. (૪૮૩). પરંતુ પોતાના મુખને નિસ્તેજ કરીને વસ્ત્ર લેવાની ઇચ્છાથી પોતાનો હાથ પસાર્યો.” અહો ! દેવ શું શું કરાવે છે ? (૪૮૪)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy