________________
प्रथमः सर्गः
उत्क्षिप्योत्क्षिप्य भूमीशो, निजमांसं समार्पयत् । विद्यासिद्धिनिमित्तं सा चिक्षेपाग्नौ यथाविधि ॥ ४७१ ॥
इतो गोमायुफेत्कारः, कुण्डकं परितोऽभवत् । आदिशत् खेचरं साऽथ, विखिन्ना तस्य रक्षणे ॥४७२|| तेनासौ वार्यमाणोऽपि, समीपे प्रत्युताभवत् । जजागाराश्रममुनिस्तत्रागाद्वायुवद् द्रुतम् ||४७३ ||
અરે ! મેિતવારબ્ધ, તીતિ મહામુનૌ ? । भीता विद्याधरी क्वापि, ननाश सपरिच्छदा ॥४७४||
१०१
शाखाबद्धं नृपं दृष्ट्वा, श्वसन्तं रुधिराविलम् । उपलक्ष्याथ कौटिल्यस्तमौषध्याऽकरोन्नवम् ||४७५ ॥ इतश्च - વિદ્યાધરીએ વિદ્યાસિદ્ધિના નિમિત્તે યથાવિધિ તેનો અગ્નિમાં હોમ કર્યો. (૪૭૧)
એવામાં કુંડની ચારેબાજુ શૃગાલનો ફેત્કાર થયો. તેથી ખિન્ન થયેલી તેણે તે કુંડનું રક્ષણ કરવા માટે વિદ્યાધરને આદેશ કર્યો. (૪૭૨)
એટલે તેણે શિયાળીયાને અટકાવ્યા છતાં ઉલટો તે નજીક નજીક આવતો ગયો. એવામાં નજીકના આશ્રમમાં રહેનાર ઋષિ જાગ્રત થઈને વાયુની જેમ સત્વર ત્યાં આવ્યા (૪૭૩)
અને કહેવા લાગ્યા કે :- અરે ! આ શું આરંભ્યું છે ? આ પ્રમાણે સાંભળતાં તે વિદ્યાધરી ભય પામીને ક્યાંક નાશી ગઈ. (૪૭૪)
પછી શાખા સાથે બાંધેલા, શ્વાસ માત્ર લેનાર રૂધિરથી વ્યાપ્ત એવા રાજાને જોઈને ઓળખીને તે કૌટિલ્ય ઋષિએ ઔષધોના