SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मल्लिनाथ चरित्र राज्यलक्ष्मीपरिभ्रंशाल्लज्जते न किमु प्रियः ? । वैरिपुर्यां कथमस्यामार्यपुत्रः प्रवेक्ष्यति ? ॥३७२।। सावष्टम्भं बभाषेऽथ, का लज्जा सत्त्वशालिनाम् ? । आपदः सम्पदायन्ते, प्रतिज्ञातार्थकारिणाम् ॥३७३।। प्रभवद् वार्यते केन, कृतं कर्म शुभाशुभम् ? । તન્નાહાન્યાશામા, યદ્યણા જિ પરે ક્રિષ: ? મારૂ૭૪ll प्रचचाल ततः क्षमापः, पुरीं वाराणसी प्रति । इतो देव्यवददेव ! समासन्नोऽवधिर्मुनेः ॥३७५॥ ઉતરી ગયો હોય તો નગરી તરફ ચાલીએ.” એટલે તે ગાયની જેમ આગળ ચાલતી માર્ગે રાજાને કહેવા લાગી કે, (૩૭૧) “હે પ્રિય ! રાજ્યલક્ષ્મીના પરિભ્રંશથી તમે લજ્જા પામતા નથી તે તો ઠીક, પરંતુ તે સ્વામી ! આપ આ શત્રુની નગરીમાં શી રીતે પ્રવેશ કરી શકશો? (૩૭૨) તે સાંભળી ધીરજપૂર્વક રાજાએ કહ્યું કે, “સત્ત્વશાળી લોકોને લજ્જા કેવી? પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનારા સજ્જનોને આપત્તિ સંપત્તિરૂપ છે. (૩૭૩) વળી પૂર્વે કરેલા શુભાશુભ કર્મનું સામર્થ્ય કોનાથી નિવારી શકાય તેમ છે ? તેના પ્રતાપથી જ્યારે આપણી આવી દશા થઈ છે ત્યારે હવે બીજા શત્રુઓ વધારે શું કરવાના છે ? (૩૭૪) આમ કહી રાજા વારાણસી તરફ આગળ ચાલ્યો. એવામાં સુતારા બોલી કે, “હે દેવ ! મુનિને આપેલો અવધિ પૂરો થવા આવ્યો છે. (૩૭૫) માટે અમને વેચીને સત્વર જે સુવર્ણ મળે તે લઈ લો. એટલે
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy