SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ श्री मल्लिनाथ चरित्र રોહિતાશ્વ: પુન: પ્રોવે, માતરમ સુધાદ્રિતઃ | तारस्वरं रुरोदासौ, बलं नान्यद् मृगीदृशाम् ॥३६३।। सर्वलक्षणपूर्णस्य, भरतान्वयजन्मिनः । અવસ્થા યમયાતા, હસ્ત ! રોશિશોવિ ? રૂ૬૪ll निदध्यौ भूपतिः सास्रं, केयं कालस्थितिर्मम ? । यदस्य गर्भरूपस्य, कल्यवर्तेऽप्यशक्तिता ॥३६५।। आस्तां विनोदयान्येनं, विनोदैः कौतुकप्रियम् । पश्यैतां स्वधुनी पुत्र !, कलहंससमाकुलाम् ॥३६६।। હે સ્વામિન્ ! સ્વમમાં દીઠું હોય તેવું આ તમે શું બોલો છો?” (૩૬૨) એવામાં પુનઃ રોહિતાશ્વ બોલ્યો કે :- “હે માત ! હું ક્ષુધાતુર થયો છું.” એટલે સુતારા ઉંચે સ્વરે રૂદન કરવા લાગી. કારણ કે સ્ત્રીઓનું રૂદન કરવું એ જ એક બળ છે. (૩૬૩) પછી રાજાએ અશ્રુપાત કરતાં વિચાર કર્યો કે :“સર્વલક્ષણસંપૂર્ણ અને ભરતના વંશમાં જન્મ પામનાર આ બાળકને અહો ! એક નીચકુળના બાળક જેવી આ કેવી અવસ્થા પ્રાપ્ત થઈ? (૩૬૪) અરે ! વળી મારી પણ આ કેવી કાળસ્થિતિ કે જેથી આ ગર્ભરૂપ બાળકનું પોષણ કરવાને પણ અશક્ત બની ગયો છું. ઠીક છે, જે થવાનું હતું તે થયું. (૩૬૫) - હવે કૌતુકમાં પ્રેમાળ એવા એ બાળકને વિવિધવિનોદથી આનંદ પમાડું.” પછી હે વત્સ ! રાજહંસથી વ્યાપ્ત એવી આ ગંગાનદી જો. (૩૬૬)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy