________________
પ્રથમ:
:
७७
रोहिताश्व उवाचेदं, यदा पद्भ्यां महीमहम् । अचलं तात ! मे पादौ, विद्धौ दारुणकण्टकैः ॥३५८।। राजा सकरुणं प्राह, कतरस्ते सुत ! क्रमः । विद्धो यस्मादयः शल्यकल्पं कण्टकमाहरे ॥३५९॥ कण्टकं कण्टकेनैव, तत्क्रमाभ्यां हरत्यसौ । अग्निरेवाग्निदग्धस्य, भैषजं हि निशम्यते ॥३६०॥ રોહિતાશ્વસ્તતઃ પ્રદિ, તાત ! તાત ! શુતિઃ | अथोचे पूर्ववद्राजा, देहि पुत्राय मोदकम् ॥३६१।। देवी सुतारा श्रुत्वेदमन्तर्दाहकरं वचः । किमिदं भाषसे स्वामिन् !, स्वप्नदृष्टसमं हहा ? ॥३६२॥
એવામાં રોહિતાશ્વે કહ્યું કે :- “હે તાત ! હું થોડો થોડો વખત જમીન ઉપર પગપાળા ચાલતો હતો. તે વખતે મારા પગ પણ તીક્ષ્ણ કંટકોથી વીંધાઈ ગયા છે.” (૩૫૮)
એટલે રાજા કરૂણસ્વરે કહેવા લાગ્યા કે, “હે વત્સ ! તારા ક્યા પગમાં કાંટો લાગ્યો છે તે કહે. જેથી લોહના ખીલા સરખા તે કાંટાને હું દૂર કરૂં.” (૩૫૯)
પછી રાજા એક કંટક લઈને રોહિતના પગમાંથી કાંટા કાઢવા લાગ્યો. કેમ કે એક અગ્નિથી બળેલાને અગ્નિ જ ઔષધરૂપ થાય છે. એમ સાંભળવામાં આવે છે. (૩૬૦)
પછી રોહિતાર્થે કહ્યું કે :- “હે તાત ! હું સુધાથી પીડાઉ છું.” એટલે પૂર્વની જેમ રાજાએ સુતારાને કહ્યું કે :- “પુત્રને મોદક આપ.” (૩૬૧)
સુતારાએ અંતરને દાહ કરનારૂં તે વચન સાંભળીને કહ્યું કઃ