________________
श्री मल्लिनाथ चरित्र स मुनिः स्माह किं भिक्षां, याचित्वाऽथ नृपोऽवदत् । ऐक्ष्वाकवोऽपि किं भिक्षा, याचन्ते मानिनो ननु ? ॥३३५॥ कुतस्तीति तेनोक्ते, भूपः प्राह कृतस्मितः । कृत्वा स्वं परदास्येऽपि, तुभ्यं दास्ये यथोचितम् ॥३३६॥ भवत्वेवं महीपाल ! मम मुञ्च वसुन्धराम् । नैक्ष्वाकवस्त्यजन्त्येव, सन्धां प्राणक्षयादपि ॥३३७॥ વિમૃશ્યો નૃપ: સુષુ!, છીન્તઃપુરમસી ! नायं सोढा शिशुर्मार्गखेदं मृदुशरीरकः ॥३३८॥ सावष्टम्भं सुतारोचे, यद्भाव्यं तद्भविष्यति ।
आयास्यामि त्वया साकं, छायेवातुहिनांशुना ॥३३९॥ આપીશ.” (૩૩૪).
મુનિએ કહ્યું કે :- શું ભિક્ષા માંગીને ? રાજાએ કહ્યું કે :“ઈક્વાકુવંશના માનીપુરુષો શું ભિક્ષા માંગે ?” (૩૩૫)
એટલે ઋષિએ કહ્યું કે - “તો ક્યાંથી લાવી આપીશ ?” રાજા સ્મિત કરીને બોલ્યો કે દાસપણું કરીને પણ તમને ધન મેળવી આપીશ. (૩૩૬)
ઋષિએ કહ્યું કે - “બહુ સારું, પણ તું મારી પૃથ્વીની હદમાંથી દૂર થા.” તે સાંભળી ઈક્વાકુવંશના રાજાઓ પ્રાણાતે પણ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરતા જ નથી.” (૩૩૭)
એમ વિચારીને રાજાએ સુતારાને કહ્યું કે :- “હે સુભ્ર ! તું સત્વર અંતઃપુરમાં જા, કારણ કે આ કોમળ બાળક માર્ગના શ્રમને સહન નહિ કરી શકે.” (૩૩૮)
એટલે કાંઈક ધીરજથી સુતારા બોલી કે - “જે થવાનું હશે