SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मल्लिनाथ चरित्र नेपथ्यं मामकीनं यन्ममैव तद्वितीर्यते ।। સ્વસુઃ પુષ્કાળ વધ્યન્ત, વસુદેવ દિ સત્યજી ! //રૂરી अथाङ्गारमुखोऽवादीत्, स्वामिन्निमां न वेत्सि किम् ? । कपटाम्भोधिचन्द्रस्य, हरिश्चन्द्रस्य वल्लभाम् ॥३२६।। अथोचे कुन्तलः कोपादाबद्धभृकुटीत्रयः । अरे ! पतिव्रतां कान्तां, वेत्सि नो सत्त्वशालिनी ? ॥३२७॥ मुनिवेषधरा यूयं, प्रत्यक्षा राक्षसा इव । मद्यमत्ता इवोन्मत्ता, वाचाला बालका इव ॥३२८॥ ततः कुलपतिः कोपात्कमण्डलुजलेन तम् । आच्छोट्य कुन्तलं चक्रे, जम्बुकं क्षणमात्रतः ॥३२९।। અલંકારાદિ ગ્રહણ કરો.” એટલે તપસ્વીએ કહ્યું કે, “જોઈ તારી દાન દેવાની દક્ષતા ? (૩૨૪) કે જે મારૂં વસ્ત્ર છે તે જ મને આપે છે. બેનના પુષ્પ બહેનને જ બાંધી આપવા. એ કહેવત તે સાચી કરી (૩૨૫) એટલે અંગારમુખ બોલ્યો કે :- “હે સ્વામિન્ ! કપટ સાગરના સુધાકર સમાન હરિશ્ચંદ્ર રાજાની આ વલ્લભાને શું તમે જાણતા નથી. (૩૨૬). તે સાંભળીને કોપથી ભ્રકુટી ચડાવીને કુંતલ બોલ્યો કે :- “અર" પતિવ્રતા સ્ત્રીને શું તમે સત્ત્વશાળી સમજતા નથી ? (૩૨૭) પણ તમે તો મુનિવેષધારી સાક્ષાત્ રાક્ષસ છો, તેમ જ મદિરાપાનથી મત્તની જેમ ઉન્મત્ત અને બાળકની જેવા વાચાલ છો.” (૩૨૮) એટલે કોપાયમાન થઈને કુલપતિએ કમંડળના જળનો છંટકાવ ૨. તિઃ |
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy