SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: સ: कुन्तलो वसुभूतिश्च प्रोचतुर्द्वावपि स्फुटम् । यावद्ददाति ते स्वर्णं, तावदावां गृहाण भोः ! || ३२०|| અરે ! નીર્બવિરાભાળ્યાં, મવĪાં હ્રિ પ્રયોગનમ્ ? । इत्युक्तवति सत्यस्मिन्, राजा कुन्तलमादिशत् ॥३२१॥ सहितां रोहिताश्वेन, देवीमाकारय द्रुतम् । विक्रयाय सवत्सां, गामिवावक्रयवर्त्मनि ॥ ३२२|| प्रतिपद्येदृशं दुःखी, कुन्तलः श्लथकुन्तलः । તામાવાય સમાયાત:, સપુત્રાં નૃપવર્ષાદ્રિ “રૂરરૂા मुनिमानम्य राजाऽऽह, गृहाणाभरणादिकम् । तपस्व्युवाच ते केयं, दक्षता दानकर्मणि ? ॥३२४॥ ६९ પછી કુંતલ અને વસુભૂતિ બંને બોલ્યા કે :- હે રાજન્ ! અમારા બંનેના વેચાણથી જેટલું સુવર્ણ તમને મળે. તેટલું તમે લઈ લ્યો.' (૩૨૦) એટલે ઋષિએ કહ્યું કે :- અરે ! જીર્ણ બિલાડા જેવા તમારાથી મારે શું પ્રયોજન છે ? (તમારી કિંમત શું ઉપજે તેમ છે ?) પછી રાજાએ કુંતલને આદેશ કર્યો કે :- (૩૨૧) “વાછરડા સહિત ગાયની જેમ બજારમાં વેચવાને માટે રોહિતપુત્ર સહિત દેવી (રાણી) ને સત્વર બોલવો.” (૩૨૨) આવો હુકમ થતાં જેના કુંતલ (કેશ) શિથિલ થઈ ગયા છે એવો દુ:ખી કુંતલ રોહિત સહિત રાણીને રાજસભામાં બોલાવી લાવ્યો.” (૩૨૩) કર્મતણી ગતિ ન્યારી, કેમ પામી શકે સંસારી. પછી મુનિને નમસ્કાર કરીને રાજાએ કહ્યું કે :- “આના
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy