SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ “આંચલગચ્છની અને સંવત ૧૨૮૫માં ચિત્રવાલ ગચ્છના શ્રી જગચ્ચંદ્ર સ્વામીથી તપગચ્છની ઉત્પતિ થઇ. સુડતાલીશમી પાટે જિનેશ્વરસુરી થયા, એમના સ્વર્ગવાસ ૧૩૩૧માં થયા એ સમયમાં જિનસિંહ સ્વામીએ લઘુ ખરતર ગચ્છ સ્થાપ્યો. ચુમાલીશમી માટે જિનદત્ત સ્વામી થયા એમના સ્વર્ગવાસ સંવત ૧૨૧૧માં થયા હતા. એમના સમયમાં સંવત ૧૨૦૪માં જિનશેખર સ્વામીએ રૂદરપલીય ખતરગચ્છ સ્થાપ્યા હતા. અડતાલીશમી પટે જિનપ્રમેધ થયા પછીથી જિનચંદ્ર, જિનકુશલ, જિનપદ્ધ જિનલબ્ધિ, જિનચંદ્ર, જિનેય ચાપનમાં પુરૂષ હતા એમના સમયમાં વિક્રમ સંવત ૧૪૧૨માં વેગડ ખતરગચ્છ શ્રી ધર્મ વલ્લભસ્વામીએ શરૂ કર્યા એ પછી આજ સુધીમાં કેટલાક પ્રતાપી આચાર્યો થઈ ગયા અને ખરતર’માં પિપ્પલક ખતરગચ્છ. વગેરે ભેદ પડતા ગયા. વડગચ્છ એ નિગ્રંથગચ્છનું પાંચમુ નામ છે, શ્રી મહાવીરસ્વામીથી છત્રીશમી પાટે સર્વ દેવસ્વામી થયા. એ પછી દેવસ્વામી, અજીતસિંહસ્વામી, સ દેવસ્વામી, યશોભદ્રસ્વામી, મુનિચ ંદસ્વામી, અનદેવસ્વામી, વિજયસિંહસ્વામી અને સેામપ્રભસ્વામી થયા. સોમપ્રભુસ્વામીએ તેતાલીશમા પુરૂષ ગણાય છે. અહીં સુધી ‘વડગચ્છ’ કહેવાતા હતા. વડગ’ના શાસનયુગમાં વિસ ૧૧૫૯માં પુનઃમીયા, સ. ૧૨૦૧માં ચામુડિક, સ ૧૨૦૪માં ખરતર, સ. ૧૯૧૩માં અચલ, સ. ૧૨૩૬માં
SR No.022688
Book TitleJain Shwetambar Sampradayno Itihas
Original Sutra AuthorN/A
AuthorGokuldas Nanjibhai Gandhi
PublisherGokuldas Nanjibhai Gandhi
Publication Year1941
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy