________________
૯૯૪માં શરૂ થયું. તેની અગાઉ ઘણાં વરસોથી જૈન
તાંબરમાં સ્થપાયેલ ચૈત્યવાસ’ વિશેષે કરીને અમર્યાદિત જેરમાં આવ્યું. આર્ય સુહસ્તિ સૂરિના સમયમાં “ચૈત્યવાસીનાં પક્ષ પગરણ મંડાયાં, વીર નીર્વાણ પછી ૯૮૦ પછી થેડે વરસે દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણને સ્વર્ગ વાસ થયા પછી “ચૈત્યવાસ એકદમ ઉગ્ર બન્યું.
બૃહદ્ ખરતરગચ્છની પટ્ટાવલિ પ્રમાણે મહાવીર સ્વામીથી પાંત્રીસમી પાટે વિમલચંદ્ર સ્વામી થયા છત્રીશમા દેવસ્વામીએ સુવિહિત પક્ષ ગચ્છની સ્થાપના કરી. સાડત્રીશમા નેમિચંદ્ર સ્વામી, આડત્રીશમા ઉદ્યતન સ્વામી અને ઓગણચાલીશમા વર્ધમાન સ્વામી થયા. શ્રી વર્ધમાન સ્વામી મૂલે તે ચિત્યવાસી શ્રી જિનચંદ્ર સ્વામીના શિષ્ય હતા. શ્રી વર્ધમાન સ્વામીને ખરતરગચ્છના મૂળ પ્રસ્થાપક તરીકે કહેવામાં આવે છે કેમકે પ્રથમ ચૈત્યવાસ ત. એમના બ્રાહ્મણ જાતિના શિષ્ય જિનેશ્વર સ્વામી થયા, એમણે ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણના રાજા દુર્લભસેનની સભામાં ચૈત્યવાસીઓને હરાવ્યા. ત્યારથી સુવિડિત પક્ષધારક શ્રી જિનેશ્વર સ્વામી વિક્રમ સવંત ૧૦૦૦ પછીથી “ખરતર બિરૂદ પામ્યા, ત્યારથી ખરતરગચ્છ' શરૂ થયે આ ગચ્છમાં જિનચંદ્ર “અભયદેવ, જિનવલ્લભ, જિનદત્ત, જિનચંદ્ર, જિનપતિ થયા. જિનપતિને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૧ર૭૭માં પાલનપુરમાં થયે એમને જન્મ વિક્રમ સંવત ૧૨૧ભાં થયે હતે સંવત ૧૨૧૩માં